સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતેથી અધિકારીઓની વહિવટી તાલીની શરૂઆત

0
IMG-20260406-WA0006
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી ઉકાઈ ની હાજરીમાં ૪૫ દિવસીય મદદનીશ મત્સ્યોદ્યોગ અધીક્ષક (સી.) અને મત્સ્ય અધિકારી (સા.) ની વહિવટી તાલીમ કાર્યક્રમનો શુભારંભ.

સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે મદદનીશ મત્સ્યોદ્યોગ અધીક્ષક (સી.) અને મત્સ્ય અધિકારી (સા.) ની તાલીમની ૦૬/૦૪/૨૦૨૬ ના રોજ શરૂઆત રવામાં આવેલ છે. એમાં મત્સ્યોદ્યોગ ખાતું, ગુજરાત સરકારના કુલ 3 અધિકારીઓ ઉપસ્થિત રહેલ છે. આ તાલીમનુ આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ અધિકારીઓને આધુનિક જળચળ ઉછેર બાબતે પ્રશિક્ષણ સાથે વહીવટી જ્ઞાનમાં વધારો કરવાનો છે. તાલીમાર્થી અધિકારીઓ આ તાલીમ દરમિયાન નવસારી, વેરાવળ અને ઓખા જેવા કેન્દ્રની પણ મુલાકાત લેશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *