ધોરણ-૧૨ (HSC) સામાન્ય પ્રવાહમાં ૨૭૪૯ વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાનની પરીક્ષા આપી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 05. :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં તા.૨૬.૦૨.૨૦૨૬ થી ધોરણ-૧૦ (SSC) અને ધો.-૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો શાતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા HSC જનરલ સ્ટ્રીમના ઝોનલ અધિકારી દ્વારા પ્રાપ્ત આંકડા મુજબ, તા. ૦૫.૦૩.૨૦૨૬ ના રોજ ધોરણ-૧૨ ના સામાન્ય પ્રવાહના કુલ ૨૭૪૯ વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાન વિષયની પરીક્ષા આપી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
