સિધ્ધનાથ: અત્ર, તત્ર, સર્વત્ર : ઈશ્વર હોવાની અનોખી સાબિતી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઈશ્વર દેખાતો નથી પરંતુ તેનો વાસ અત્ર, તત્ર, સર્વત્ર છે. વર્ષાૠતુ સિવાય ટાઢ કે ધોમધખતાં તાપમાં કોઈ ભીંત પર પીપળાનું પાણી વિના ઉગવું અને વિકસવું એ કુદરતની અદભૂત શક્તિ દર્શાવે છે. કોંક્રીટની દિવાલો તોડીને ઉગતો પીપળો માણસજાત માટે ઈશ્વર હોવાની અનોખી સાબિતી છે. ઓલપાડ તાલુકાનાં પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં હાલ ચાલી રહેલ રીનોવેશનની કામગીરી દરમિયાન આ અદભૂત દૃશ્ય કેમેરામાં કેદ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો
