કન્યાશાળા બ્રાંચ નંબર 1 અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  પ્રખર ધર્મ પુરૂષ અને યુવાઓનાં આદર્શ એવાં સ્વામી વિવેકાનંદ જયંતિની કન્યા શાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાનાં સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનાં જીવન કવનનો પરિચય તથા શિકાગો ધર્મ પરિષદ વિશે માહિતી આપવામાં આવી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *