અવેર્નસ પ્રોગ્રામ ફોર ફિશ ડિઝીસ એન્ડ મેનેજમેન્ટ વિષય પર એક દિવસીય પરિસંવાદ યોજાયો

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત “અવેર્નસ પ્રોગ્રામ ફોર ફિશ ડિઝીસ એન્ડ મેનેજમેન્ટ” વિષય પર એક દિવસીય પરિસંવાદ તા: ૨૧/૧/૨૦૨૫ નિદવાડા ગામ ખાતે આયોજિત કરવામાં આવેલ હતું. માછલીઓમાં થતા રોગ અને એનો ઉપચાર કેવી રીતે કરવો આ અંગે કેંદ્રના વૈજ્ઞાનિકો શ્રી સંજય વાળા અને સાગર ઢીમર દ્વારા મત્સ્યપાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.