અજાણી રખડતી ભટકતી મહિલાનાં વાલીવારસોની ભાળ મળે તો નિઝર પોલીસને જાણ કરશો
Contact News Publisher
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજ રોજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક મંદ બુદ્દી જેવી અજાણી મહિલા રખડતી ભટકતી હાલતમાં મળી આવેલ છે.જેની ઉંમર આશરે ૩૦ થી ૪૦ વર્ષની છે. જેનું શરીર મધ્યમ બાંધાનો અને શ્યામ વર્ણની છે જેના શરીરે પટીયાદી ડ્રેસ પહેરેલ છે. જેમાં પીળા કલરનો ટોપ તથા કાળા કલરનો લેહન્ગો પહેરેલ છે. જો કોઇને આ મહિલાના વાલીવારસ મળી આવે તો નિઝર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા મો. નં. ૬૩૫૯૬૨૬૧૫૨ ઉપર સંપર્ક કરવો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.