સોનગઢનાં રાણીઆંબા આદર્શ આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને જન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ઉકાઇ દ્વારા લંચ બોક્સ વિતરીત કરાયા
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તા. 1/12/2024ના રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં રાણીઆંબા આદર્શ આશ્રમ શાળામા 100 જેટલા બાળકો જન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ઉકાઇ દ્વારા ભોજન જમણવાર કરાવવા આવ્યા, તેમજ તેમને લંચ બોક્સ વિતરણ કરવામાં આવ્યા. જેમાં ટ્રસ્ટીના સાથી મિત્રો તેમજ આશ્રમના મુખ્ય શિક્ષક હાજર રહ્યા.
ટ્રસ્ટ દ્વારા સમાજ સેવાના કાર્યો હંમેશા કરવામાં આવે છે. આ ટ્રસ્ટ પાછલા ત્રણ વર્ષેથી વિનામૂલ્યે સારામાં સારા કાર્યો કરતા આવ્યા છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
