નેશનલ પ્રેસ એસોસિયેશનના નેજા હેઠળ આજરોજ વડોદરાના કલેક્ટરને માહિતી ખાતાના નિનેશ ભાભોરનાં વિરોધમા આવેદનપત્ર અપાયું

0
IMG-20241108-WA0051
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વડોદરા જિલ્લાના કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપી બદલીની માંગ કરવામાં આવી.

નેશનલ એસોસીયેશનના વડોદરા જિલ્લા પ્રભારી નઝીર શેખ , વડોદરા પ્રમુખ ધવલસિંહ દરબાર, હમિદ વાઘેલા, યોગેશ ઠાકોર, શૈલેષ સોલંકી, સહિતના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું.

તાપી જિલ્લાના સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર દ્વારા પત્રકારોની ખોટી રીતે કનડગત કરવામાં આવતી હતી.

માહિતી ખાતાના અધિકારી whatsapp ગ્રુપમાં પત્રકારોને ધમકી ભર્યા મેસેજ કરતા હતા.

સ્થાનિક પત્રકારોમાં ભેદભાવ ઊભો કરી હંમેશા વિવાદ થાય એવી કામગીરી કરવા ટેવાયેલા છે.

સાપ્તાહિક અખબારના તંત્રીઓને પેપરો બંધ કરાવી દેવાની ધમકી આપતા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other