અઢી માસથી પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને મહારાષ્ટ્ર રાજયમાથી પકડી પાડતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પો.ઈન્સ. કે.ડી. મંડોરા સોનગઢ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. કે.આર. પટેલને મળેલ ખાનગી બાતમી આધારે છેલ્લા અઢી માસથી સોનગઢ પો.સ્ટે.માં નોંધાયેલ પ્રોહીબિશન મુજબના કિં.રૂ.૪,૨૨,૪૦૦/- ના મુદ્દામાલની હેરા-ફેરીમાં સંડોવાયેલ આરોપી ધીરજ ચતુર પાટીલ હાલ રહે.રૂમ નં.૨૦૭, ગ્રીન પાર્ક,હલદરૂ ગામ, તા.કામરેજ જી.સુરત મુળ રહે.મોન્ધાલે, તા.પારોલા રૂરલ જી.જલગાંવ(મહા.) ને મહારાષ્ટ્ર રાજયના મોન્ધાલે, તા.પારોલા રૂરલ જી.જલગાંવ ખાતે હોવાની બાતમી આધારે મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડી અટક કરી આગળની તપાસ પો.સ.ઈ. કે.આર.પટેલ કરી રહેલ છે.
પકડી પાડેલ આરોપીનુ નામ સરનામા:-
ધીરજ ચતુર પાટીલ હાલ રહે.રૂમ નં.૨૦૭, ગ્રીન પાર્ક,હલદરૂ ગામ,તા.કામરેજ જી.સુરત મુળ રહે.મોન્ધાલે પ્રો- અમલનેર, ભવાનીનગર, સ્વામી વિવેકાનંદ માધ્યમિક વિધ્યાલયની બાજુમાં તા.પારોલા રૂરલ જી.જલગાંવ(મહા.)
આરોપીનો ગુનાહિત ઈતિહાસ :-
(૧)-ધરમપુર પો.સ્ટે. III પાર્ટ ગુ.ર.નં.૦૩૬૬/૨૦૧૬ પ્રોહિ એકટ કલમ-૬૫(એ)(ઇ),૮૧,૯૮,૯૯,૧૧૬(બી),૬૬(૧)બી મુજબ
(૨)-સોનગઢ પો.સ્ટે. III પાર્ટ ગુ.ર.નં.૦૨૦૦/૨૦૧૯ પ્રોહિ એકટ કલમ-૬૫(ઇ),૮૧, ૯૮(૨),૧૧૬(બી) મુજબ
(૩)-નવસારી ગ્રામ્ય પો.સ્ટે. III પાર્ટ ગુ.ર.નં.૦૧૪૭/૨૦૧૯ પ્રોહિ એકટ કલમ-૬૫(એ)(ઇ),૮૧,૯૮(૨) મુજબ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.