વ્યારાની કાલીદાસ હોસ્પિટલ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારતી “આરસેનિક આલ્બમ 30” હોમ્યોપેથીક દવાનું વિનામુલ્યે વિતરણ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વર્તમાન વૈશ્વિક મહામારી કોરોના કોવીડ -19 વાયરસે દુનિયા ને અસર કરેલ છે, તે સંદર્ભે ભારત સરકાર અને ગુજરાત સરકાર ના માર્ગદર્શન હેઠળ સી, એન કોઠારી હોમ્યોપેથીક મેડિકલ કૉલેજ સંચાલિત કાલિદાસ હોસ્પિટલ અને ઇન્ડિયન રેડ-ક્રોસ સોસાયટી તાપી દ્વારા વ્યારા નગરના અંદાજિત 13, 000 ઘરો માં વિના મુલ્યે “આરસેનિક આલ્બમ 30″હોમ્યોપેથીક દવા નું વિતરણ ની શરૂઆત આજ રોજ કલેકટર શ્રી તાપી હાલાણી સાહેબ તથા એસ પી શ્રી ચૌધરી સાહેબ ના હસ્તે કરવામાં આવી. સંસ્થા ના સૌ ટ્રસ્ટી હાજર રહયા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other