કામધેનું યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા વિશ્વ યોગા દિવસની ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્વસ્થ મન+ સ્વસ્થ શરીર = સ્વસ્થ સમાજ આ મંત્ર સાથે આજ રોજ સેન્ટર ઓફ એકસેલન્સ ઇન અક્વાકલ્ચર કામધેનું યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સેન્ટર ઓફ ઍક્સલન્સના વડા ડો. સ્મિત લેન્ડે અને અન્ય સ્ટાફગણ હાજર રહેલ હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other