તાપી જિલ્લાના આઇકોનીક સ્થળ આંબાપાણી ઇકોટુરિઝમ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

Major level 1 recognition to president Ghanshyam Gajera and First Lady kailash Gajera
“સ્વયં અને સમાજ માટે યોગ”ની થીમ સાથે નાગરિકો યોગમય બન્યા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ “સ્વયં અને સમાજ માટે યોગ” થકી રાજ્ય સહિત રાષ્ટ્રના તમામ નાગરિકો યોગ સાથે જોડાય અને યોગનું મહત્વ સમજે એ હેતુથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલ આઇકોનીક સ્થળ ઇકોટુરિઝમ આંબાપાણી ખાતે સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે નાગરિકો-શાળાના બાળકો સહિત જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કરતા અધિકારી-કર્મચારીઓ યોગમય બન્યા હતા.
00