શકિત કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર સોનગઢ તરફથી આદિવાસી વિસ્તારોમાં વિનામુલ્યે માસ્કનું વિતરણ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા ): તાપી જીલ્લામાં આવેલ શકિત કાનૂની સહાય અને માનવ અધિકાર સોનગઢ કેન્દ્ર સોનગઢ તરફથી કોરોના વાઈરસની આ મહામારી બિમારી સમયે આદિવાસી ગામોમાં વિનામુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવી રહયું છે. આ માટે સિલાઈ કામ પણ જોર શોરથી ચાલુ છે. જેમ જેમ માસ્ક સિવાય તેમ તેમ વિતરણ કરવામાં આવશે.. અંદાજીત 14000 માસ્ક વિતરણ કરવામાં આવશે.