મર્યાદા પુરુષોત્તમના સદગુણોનું શ્રીરામની વેશભૂષા ધારણ કરીને બાળકોએ તાદ્રશ્ય નિરૂપણ કર્યુ
Contact News Publisher
(વિજય પટેલ દ્વારા, ઓલપાડ) : પ્રભુ શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. પ્રભુ શ્રીરામનાં માતાપિતા, ગુરુજનો અને વડીલોની આજ્ઞાનું પાલન, વાણી અને વર્તન સંસ્કાર, રાષ્ટ્રધર્મ, પ્રેમદ્રષ્ટિ, કાર્યનિષ્ઠા અને સમભાવ જેવાં સદગુણોનું ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળાનાં બાળકો નિર્દોષ ભાવે તેમની વેશભૂષા ધારણ કરીને તાદ્રશ્ય કરતાં હોય એમ આજનાં રામનવમીનાં ઉત્તરાર્ધ દિવસે કેમેરામાં કેદ થયા હતાં.