ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા ૧૦ જુગારીઓ સોનગઢ પોલીસે ઝડપી પાડયા : ૦૬ને વોન્ટેડ જાહેર કરાયા

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલદા -નિઝર) : પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ સોનગઢ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે સોનગઢના આમલગુડી ગામે, સ્મશાન પાસે, વડના ઝાડ નીચે, જાહેરમાં ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રમાડી રહેલા ૧૦(દસ) જુગારીઓને સ્થળ ઉપર પકડી પાડેલ તથા ગંજી પાના નંગ-૧૦૨ તથા વણવપરાયેલ કેટ નંગ-૦૪ જેની કિ.રૂ.૦૦/- તથા દાવના રૂપીયા ૩૨૦૦/- તથા જુગાર રમવા માટેના હાથ ઉપર રાખેલ અંગ ઝડતીના રૂપીયા ૧૬,૪૫૦/- મળી કુલ રોકડ રૂ.૧૯,૬૫૦/- તથા મોબાઇલ નંગ-૦૮ જેની કિં.રૂ.૩૫.૫૦૦/- તથા મો.સા નંગ-૧૨ જેની કિં.રૂ ૪,૩૦,૦૦૦/- મળી કુલરૂપિયા ૪.૮૫,૧૫૦/- ના મત્તા મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરેલ તથા સ્થળ ઉપરથી નાસી જનાર છ(૦૬) લોકોને વોન્ટેડ જાહેર કરી સોનગઢ પો.સ્ટે.મા જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બાબતે વધુ તપાસ કે.આર. પટેલ, પો.સબ. ઇન્સપેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન કરી રહેલ છે.
અટક કરેલ આરોપીઓ :-
૧. રાજેશભાઇ ભગુભાઇ ગામીત, ઉ.વ.આ-૨૯, રહે-કાળા ઘાટ, નિચલુ ફળીયુ, તા.સોનગઢ, જી.તાપી
૨. ગીતેશભાઇ કાંતીલાલભાઈ ગામીત, ઉ.વ.આ-૪૨, રહે.આમલગુંડી, દાદરી ફળીયું, તા.સોનગઢ, જી.તાપી
૩. સંદિપભાઇ ઠાકોરભાઇ ગામીત, ઉ.વ.આ-૩૨, રહે-આમલગુંડી, દાદરી ફળીયું. તા.સોનગઢ, જી.તાપી
૪. રસીકભાઇ ભીમાભાઇ ગામીત, ઉ.વ.આ-૩૪, રહે.આમલગુંડી, દાદરી ફળીયું, તા-સોનગઢ. જી-તાપી
૫. બ્રીજેશભાઇ અશ્વિનભાઇ ગામીત, ઉ.વ.આ.૨૦, રહે.આમલગુંડી, નિશાળ ફળીયું, તા-સોનગઢ, જી-તાપી
૬. અશ્વિનભાઇ ગુલાબભાઈ ગામીત, ઉ.વ.આ.૪૬, રહે.આમલગુંડી. નિશાળ ફળીયું, તા-સોનગઢ, જી-તાપી
૭. અમૃતભાઇ ભીમસીંગભાઇ ગામીત, ઉ.વ.આ.૫૦, રહે.આમલગુંડી, પારસી ફળીયું, તા.સોનગઢ, જી.તાપી
૮. જીગ્નેશભાઇ સુમાભાઇ ગામીત, ઉ.વ.આ.૩૩, રહે-આમલગુંડી, દાદરી ફળીયું. તા-સોનગઢ, જી.તાપી
૯. સુમનભાઇ ભીલ્યાભાઈ ગામીત, ઉ.વ.આ.૪૬, રહે.આમલગુંડી, આંબા ફળીયું, તા.સોનગઢ, જી.તાપી
૧૦. કલ્પેશભાઇ ધનાભાઇ ગામીત, ઉ.વ.આ.૨૮, રહે.આમલગુંડી, રણી ફળીયું, તા.સોનગઢ, જી.તાપી,

વોન્ટેડ જાહેર કરેલ આરોપીઓ :-
૧૧. મયુરભાઈ ગામીત, જેના પુરા નામની ખબર નથી રહે-આમલગુંડી, તા-સોનગઢ, જી-તાપી
૧૨. સુમીયલભાઇ ભીમાભાઇ ગામીત, રહે-ગુનખડી, તા-સોનગઢ, જી-તાપી
૧૩. રણજીતભાઇ ધનાભાઇ ગામીત, રહે-આમલગુંડી, તા-સોનગઢ, જી-તાપી
૧૪. આપસીંગભાઇ જેના પુરા નામની ખબર નથી રહે-આમલગુંડી, તા-સોનગઢ, જિ-તાપી
૧૫. વિકેશભાઇ રેંગજીભાઇ ગામીત, રહે-આમલગુંડી, તા-સોનગઢ જી-તાપી
૧૬. રાજેશભાઇ ગામીત, જેના પુરા નામની ખબર નથી રહે-ગુનખડી, તા-સોનગઢ, જી-તાપી,

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

(૧) ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સપેક્ટર

(૨) કે.આર. પટેલ, પો.સબ.ઇન્સપેક્ટર

(૩) ASI રૂમસીંગભાઇ નાનીયાભાઈ,

(૪) UHC અનિલકુમાર રામચંદ્રભાઈ,

(૫) UHC ધર્મેશભાઇ ફતેસીંગભાઇ,

(૬) AHC પ્રવિણભાઈ ભરતભાઇ

(૭) PC ગોપાલકુમાર કાળુભાઇ

(૮) PC રાજીશભાઇ ગોપાળભાઈ

(૯) PC રાજુભાઈ જીણાભાઇ

(૧૦) PC દિપકભાઇ દલુભાઈ

(૧૧) PC આશીષભાઇ કિશનભાઇ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other