શાળા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત નિઝરની પ્રાથમિક શાળા હિંગાણી અને ગુજ્જરપુર ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

0
IMG-20240203-WA0015
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :  તા.૦૨ તાપી જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે નિઝર તાલુકાની પ્રાથમિક શાળા હિંગાણી અને પ્રાથમિક શાળા ગુજ્જરપુર ખાતે ચિત્ર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા,નિબધ સ્પર્ધા યોજાઇ હતી,. બાળકો દ્વારા આપત્તિ વ્યવ્સ્થાનની ઘટના દર્શાવતા ચિત્રો, નિબંધ અને વકૃત્વ રજુ કરવામાં આવ્યું હતું. બાળકોએ ઉત્સાહ પુર્વક સમગ્ર પ્રવૃતિઓમાં ભાગ લિધો હતો.આ ઉપરાંત શિક્ષકો દ્વારા બાળકોને આપત્તિ વ્યવસ્થાન અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી
00000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other