માંગરોળની ખેતી બેંક શાખાના મેનેજરે લાખોની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઇ
વર્ષ 2010 થી 2017 સુધી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા નિરંજન કનૈયાલાલ કઠોરિયાએ હિસાબમાં ગોટાળા કરી 90.95 582 લાખ વાપરી નાખ્યા.
(નિલય ચૌહાણ દ્વારા, માંગરોલ-દેગડીયા) : માંગરોળ તાલુકાના મથક ખાતે કાર્યરત ગુજરાત સ્ટેટ. કો. ઓપરેટીવ બેંક માંગરોલના મેનેજર બેંકના હિસાબમાં ભારે ગોટાળા કરી રૂપિયા 90.95.582ની ઉચાપત કરતા બેંકના જવાબદાર અધિકારી એ બેંક શાખાના મેનેજર વિરુદ્ધ માંગરોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરોક્ત ગુના સદભમાં હાલના બેંક શાખાના મેનેજર ગૌતમભાઈ ફુરજીભાઈ લખી હાલ રહે અડાજણ પાલ સુરત દ્વારા નોંધાવવા માં આવેલ ફરિયાદ માં જણાવ્યા મુજબ વરસ 2010થી 2017 દરમિયાન માંગરોલ જમીન વિકાસ બેંક શાખામાં બેંક શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવનાર નિરંજન કનૈયાલાલ કથોરીયા. હાલ રહે. અયોધ્યા સોસાયટી ભરૂચની બદલી અન્ય બેંકમાં શાખામાં તારીખ 17.11.2017….. ના રોજ તેમણે નવા મેનેજર અને હાલના ફરિયાદી ગૌતમભાઈ લખીને ચાર્જ આપ્યો હતો ત્યારબાદ 11 માસ દરમિયાન બેંકનું લિંક પેશન આવતો હોવાથી બ્રાન્ચના રજીસ્ટરો તથા ગ્રાહક ખાતા ચેક કરતા ખેડૂતોના હપ્તા ભરેલ registered or ચેક ક ર તાં ફો મ ન.58 એ ઈસ્યું કરેલની વિગતમાં. રૂપિયા.7.21.660. ના રોકડા રૂપિયા તથા ફોર્મ ની પાવટી ઇસ્યુ કરેલ હોય અને પાછળથી સુધારો કરી રૂપિયા.82..084….. રોકડા રૂપિયા બતાવેલ છે તેમજ ખાતે દરો એ રકમ ઉપાડ ન કરેલ હોય તેની વિગતમાં. રૂપિયા.11.63.733. દશાવેલ ફોમ.ન.58..એ. ઇસ્યુ કરેલ હોય તેની વિગત રૂપિયા. 4.21.948… ના. રોકડા રૂપિયા તેમજ લોન કેશ માં હિસાબ મળતો નથી જેથી સતી યુક્ત કામગીરી તેમણે કરી હતી તેવા ખાતાની યાદી સાથેની વીગતમાં રૂપિયા 67.06.457. ના. રૂપિયા મળી કુલ. 90.95.582…. ના. બેંકના નાણાની ઉચાપત કરવામાં આવેલ છે આ નાણાં પોતાના અંગત હીત માટે તેમણે વાપરેલ હોવાનું આરોપ લગાવ્યો છે જે તે સમયે બેંકના મેનેજર જિલ્લા બેંકના મેનેજર ધુ પ્રસાદ પ્રભાશંકર જોષીને ઉપરોક્ત હકીકતથી વાકેફ કરતા તેમણે રેજિસ્ટર ચેક કર્યા હતા ત્યારે આ હકીકત સાચી હોવાનું જણાવતા બેંક મેનેજર ને ફરજ મૂકુફ કરેલ છે અને નિરંજન કનૈયાલાલ કથોરીયા વિરુદ્ધ સુરત પોલીસ અધ્યક્ષ ને કાયદેસર કરવા ફરિયાદ કરેલના સદભમાં ઉપરી અધિકારીઓના આ દેશને પગલે ઉચાપત કરનાર વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે