વ્યારા : વેરો ભરપાઇ ન કરતા નગરપાલિકા દ્વારા દસ નળ કનેક્શન કપાયા

0
IMG-20230216-WA0007
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરપાલિકા દ્વારા સરકારશ્રી ની “ આઝાદીકા અમૃત મહોત્સવ વળતર યોજના દાખલ કરવા મા આવેલ છે વ્યારા નગર ના મિલ્કતદારો ને પાછલા માંગણાના બાકી નોટીસ આપવા છતાં પણ વેરો ભરપાઇ કરવામાં આવેલ નથી.

વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ની સુચના મુજબ વ્યારા નગરપાલિકા ના વેરાવિભાગ દ્વારા પાછલા માંગણાના બાકી મિલ્કતદારોનો વેરો ભરપાઇના થયેથી દસ મિલ્કતદારોના નળ કનેક્શન કાપવામા આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other