સોનગઢની હિંદલા પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી

0
IMG-20230215-WA0016
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા,) :  તાપી જિલ્લા ના સોનગઢ તાલુકાની પ્રાથમિક શાળા હિંદલાના વિધાર્થીઓ અને શિક્ષકોએ રેફરલ હોસ્પિટલ હિંદલાની મુલાકાત લીધી હતી.જેમાં વિદ્યાર્થીઓને હોસ્પિટલના સ્ટાફ દ્વારા અલગ વિભાગની પ્રાથમિક જાણકારી આપવામાં આવી.વિદ્યાર્થીઓ પણ ઉત્સાભેર હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other