ચોરીના ઇલેક્ટ્રીક વાયર તથા કોપરની પ્લેટ સાથે એક મહિલાને ઝડપી પાડી : વ્યારા ટાઉન પો.સ્ટે.ની ઘર ફોડનો ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી તાપી એસ.ઓ.જી.

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મે. અધિક પોલીસ મહાનિદેશકશ્રી, પિયુષ પટેલ સુરત વિભાગ સુરતની રાહબરી અને માર્ગદર્શન હેઠળ, પોલીસ અધિક્ષકશ્રી, રાહુલ પટેલએ એ.ટી.એસ. ચાર્ટર મુજબના તથા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ મિલ્કત સબંધી બનતા ગુનાઓ અટકાવવા સારૂ પેટ્રોલીંગ કરવા અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના મુજબ.

પોલીસ ઇન્સ્પેકટરશ્રી, વાય.એસ. શિરસાઠ એસ.ઓ.જી. તાપી દ્વારા આપેલ સુચના તથા માર્ગદર્શન હેઠળ તા.૦૮/૧/૨૦૨૩ નાં રોજ પો.સ.ઇ.શ્રી જે.બી.આહિર એસ.ઓ.જી.ના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી શાખાનાં હે.કો.દાઉદભાઇ ઠાકોરભાઇને મળેલ બાતમી હકિકત આધારે વ્યારા પો.સ્ટે. ગુર.નં. ૧૧૮૨૪૦૦૧૨૩૦૧૩૦/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબના ગુનામાં ચોરી થયેલ મુદ્દામાલ ઇલેક્ટ્રીક વાયર તથા કોપર પ્લેટ સાથે ભારતીબેન દિનેશભાઇ મંદારે ધંધો -ભંગાર વીણવાનું રહે, માર્કેટ યાર્ડ, માંગરવાડી, ઝુપડપટ્ટી, વ્યારાને તેના ઘરમાંથી મુદામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. આમ તાપી એસ.ઓ.જી.ના પોલીસ અધિકારી/કર્મચારીઓએ ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ગુનો ડીટેક્ટ કરી પકડાયેલ મહિલા આરોપી વિરુદ્ધ CRPC કલમ ૪૧ (૧) ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

હસ્તગત કરેલ મુદ્દામાલ :-

(૧) એક પ્લાસ્ટીકની થેલી જેમાં લાલ કલરનો RR kabel 6 mm સાઇઝનો લંબાઇવાળો – જે પ્લાસ્ટીકની થેલી ઉપર લખેલ કિંમત રૂપીયા – ૨૬૫૩૮/- – ૨૦૦ – મીટર

(ર) એક પ્લાસ્ટીકની થેલી જેમાં કાળા કલરનો RR kabel 6 mm સાઇઝનો – ૨૦૦ – મીટર લંબાઇવાળો – જે પ્લાસ્ટીકની થેલી ઉપર લખેલ કિંમત રૂપીયા – ૨૬૫૩૮/-

(૩) એક પ્લાસ્ટીકની થેલી જેમાં કાળા કલરનો RR kabel 4 mm સાઇઝનો લંબાઇવાળો – જે પ્લાસ્ટીકની થેલી ઉપર લખેલ કિંમત રૂપીયા – ૧૭૮૫૦/- ૨૦૦ – મીટર

(૪) એક પ્લાસ્ટીકની થેલી જેમાં એક પ્લાસ્ટીકની થેલી જેમાં લાલ કલરનો RR સાઇઝનો ૧૭૮૫૦/- ૨૦૦ – મીટર લંબાઇવાળો – kabel 4 mm જે પ્લાસ્ટીકની થેલી ઉપર લખેલ કિંમત રૂપીયા –17850/-

(૫) એક પ્લાસ્ટીકની થેલી જેમાં કાળા કલરનો RR kabel 2.5 mm સાઇઝનો 200 મીટર લંબાઇવાળો – જે પ્લાસ્ટીકની થેલી ઉપર લખેલ કિંમત રૂપીયા – ૧૦૩૩૦/-

(૬) એક પ્લાસ્ટીકની થેલી જેમાં લીલા કલરનો RR kabel 1.5 mm સાઇઝનો ૨૦૦ – મીટર લંબાઇવાલા પેકેટ નંગ ૪ – ટોટલ મીટર ૮૦૦ મીટર જે એક બંડલની જે પ્લાસ્ટીકની થેલી – – ઉપર લખેલ કીમત રૂપીયા – ૬૩૮૫ લેખે ચાર બંડલની ૪* ૬૩૮૫ = ૨૫૫૪૦/-કુલ કીમત રૂપીયા

(૭) કોપરની પ્લેટ નંગ – ૧(એક) વજન ૨.૭૫૦ કિ.ગ્રામ ની આશરે કિ.રૂ. ૩૨૦૦ મળી કુલ્લે – મુદ્દામાલ કિંમત રૂપીયા – ૧,૨૭,૮૪૬/-

મહિલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ :- વ્યારા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૦૧૫૬૩/૨૦૨૦ આઇ.પી.સી.કલમ – ૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ મુજબનો ગુનો નોંધાયેલ છે.

કામગીરી કરનાર કર્મચારી

(૧) પો.સ.ઇ.શ્રી જે.બી.આહિર

(૨) UASI સોમનાથભાઇ સંભાજીભાઇ વળવી

(૩) UASI આનંદજીભાઇ ચેમાભાઇ

(૪) UASI અજયભાઇ દાદાભાઇ સોલંકી

(૪) આ.હે.કો રાજેન્દ્રભાઇ યાદવરાવ

(૫) અ.હે.કો. દાઉદ ઠાકોરભાઇ ગામીત

(૬) આ.પો.કો વિપુલ રમણભાઇ ચૌધરી

(૮) પો.કો. ધનંજયભાઇ ઇશ્વરભાઇ ગામીત

(૭) વુ. વુમન પો.કો.પ્રતિમાબેન રોહિતભાઇ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *