સ્વ. શ્રી જગદીશભાઈ શાહ (કાચવાલા)ની જન્મ જયંતી નિમિત્તે તાડકુવા પ્રાથમિક શાળામાં દૂધ બિસ્કીટ વિતરણ કરાયું

0
IMG-20230109-WA0012
Contact News Publisher

(પ્રતિનિધ દ્વારા, વ્યારા) : અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત સી એન કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વ્યારા તેમજ કાળીદાસ હોસ્પિટલ વ્યારા દ્વારા સંસ્થાના માજી પ્રમુખ સ્વ. શ્રી જગદીશભાઈ શાહ (કાચવાલા)ની જન્મ જયંતી નિમિત્તે સંસ્થાના ટ્રસ્ટી શ્રી કેયુરભાઈ શાહના હસ્તે તાડકુવા પ્રાથમિક શાળામાં દૂધ બિસ્કીટ વિતરણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *