કુકરમુંડા જૂના બેજના મતદારોને હોડી મારફતે મતદાન મથકે પહોંચાડાયા

0
IMG-20221201-WA0017
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૧૭૨-નિઝર વિધાનસભા મતદાર વિભાગ તા.કુકરમુંડા જૂના બેજના મતદારોને મતદાન કરવા માટે કુલ ૦૯ હલેસાવાડી હોડી મારફતે તેઓને ચીખલીપાડા કિનારે સુરક્ષિત રીતે પહોંચાડી, નવા બેઝ ખાતેના મતદાન મથકે ગાડીમાં બેસી મતદાન કરવા રવાના કર્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *