પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલનો તાપી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
Contact News Publisher
Pતા.03: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે તા. 04/૦8/૨૦૨૨ ના રોજ રાજ્ય કક્ષાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ બપોરે 12:00 કલાકે તાપીના વ્યારા સ્થિત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની શુભેચ્છા મુલાકાત અને સમીક્ષા પ્રસંગે હાજરી આપશે, 13.00 કલાકે વ્યારાના સર્કિટ હાઉસ ખાતે ભોજન અને 13.45 કલાકે જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે તાપી જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સરકારશ્રીની ફ્લેગશીપ યોજનાઓ અંગે સમિક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠક પૂર્ણ થયે સુરત જવા રવાના થશે.
00000000000000