મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો તાપી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
Contact News Publisher
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.03: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે તા. 04/૦8/૨૦૨૨ ના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ બપોરે 12:30 વાગે વ્યારા સ્થિત કાનપુરા ખાતે રમતગમત સંકુલના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરશે, ત્યારબાદ 13.00 કલાકે વ્યારાના સર્કિટ હાઉસ ખાતે ભોજન અને 13.45 કલાકે જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે તાપી જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સરકારશ્રીની ફ્લેગશીપ યોજનાઓ અંગે સમિક્ષા બેઠકમાં ભાગ લેશે. બપોરે 15.00 કલાકે વલસાડના ધરમપુર જવા રવાના થશે.
00000000000000
Greetings! Very helpful advice within this article! It is the little changes that will make the most significant changes. Thanks a lot for sharing!