ભ્રષ્ટાચારથી કંટાળીને બીજેપીના પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ વસાવાએ રાજીનામું આપ્યું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : ભ્રષ્ટાચાર થી કંટાળીને બીજેપીના નિઝરનાં પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ વસાવા એ આપ્યું રાજીનામું. ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય અને તમામ હોદ્દા પરથી રાજીનામ આપ્યું . અધિકારી અને સંગઠન મુખ્ય જવાબદાર વ્યક્તિ દ્વારા પોતાના જ માનીતા NGO એજન્સી સાથે મેળાપણા માં મોટા પાયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે . વારંવાર રજૂઆત કર્યા છતાં તપાસ કે નિરાકરણ આવતું નથી . જેને કારણે રાજીનામું આપ્યું .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other