ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા સંદર્ભે જાહેરનામુ

Contact News Publisher

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) ૧૪: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જુલાઈ-૨૦૨૨ની પૂરક પરીક્ષા તા:૧૮/૦૭/૨૦૨૨ થી ૨૨/૦૭/૨૦૨૨ દરમ્યાન લેવાનાર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે તાપી જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી કક્ષાએથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે હેલ્પલાઈન ટોલ “ફ્રી” નંબર-(૦૨૬૨૬) ૨૨૧૬૨૪ તા:૧૭/૦૭/૨૦૨૨ થી તા:૨૨/૦૭/૨૦૨૨સમય સવારે:૦૭.૦૦ કલાકથી સાંજે ૦૮.૦૦ કલાક સુધી કાર્યરત રાખવામાં આવેલ છે એમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તાપીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other