વાંકા ગામમાં સેવા સેતુ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું

0
IMG-20211022-WA0012
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજ રોજ વાંકા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામોના લોકોના ૬૫ જેટલાં નવા રેશનકાર્ડના લગતા ફોર્મો બરવામાં આવ્યા હતા. માં અમૃતમ કાર્ડ નવા અને update કરવાનું પણ કામ કરવામાં આવ્યું હતું. ખેતી લક્ષી, આવકના દાખલા, જાતિના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડમાં નામ કમી કરવાના કામો, રેશનકાર્ડમાં નામ ઉમરવાનું કામો, અનેક પ્રકારના કામો આજ રોજ સેવા સેતુમાં કરવામાં આવ્યું હતું. જેમાં નિઝર તાલુકાના મામલતદાર ગુલાબભાઈ વસાવા, સુરત ડિસ્ટ બેંક ડાયરેક્ટર શ્રી. દિલીપભાઈ પાટીલ સાહેબ, અને તાપી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન – સોનલબેન પાડવી, નિઝર તાલુકા પંચાયત પ્રમુખશ્રી દક્ષાબેન વસાવે, ઉપપ્રમુખશ્રી છોટુભાઈ નાઈ, તાલુકા પંચાયત સદસ્ય – શ્રીમતિ પ્રમીલાબેન કોળી, અને નિઝર તાલુકામાં સેવાસદનમાં કામ કરતા અધિકારીઓ અને સ્ટાફ ગણો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other