તાપી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડિયા સોનગઢ તાલુકાના જામખડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડિયા એ સોનગઢ તાલુકાના જામખડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી. તેમણે મેડિકલ સ્ટાફને સો ટકા કોવિડ વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરવા ઉપયોગી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other