તાપી જીલ્લામાં આજે 11 નવા કેસો નોંધાયા : 191 કેસો હાલ એક્ટિવ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 11 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3794 પોઝિટિવ કેસો નોંધાયા છે.

વ્યારા તાલુકામાં કુલ : 04 કેસો

વાલોડ તાલુકામાં કુલ : 04 કેસો

સોનગઢ તાલુકામાં કુલ : 01 કેસ

ડોલવણ તાલુકામાં કુલ : 02 કેસો

ઉચ્છલ તાલુકામાં કુલ : 00 કેસ

નિઝર તાલુકામાં કુલ : 00 કેસ

કુકરમુંડા તાલુકામાં કુલ : 00 કેસ

૨૪-૦૫-૨૧ COVID Updates
1. ૨૫ વર્ષિય પુરુષ – સીંગી –વ્યારા
2. ૩૧ વર્ષિય મહિલા – ભાટી ફળિયું –ઉંચામાળા,તા.વ્યારા
3. ૬૦ વર્ષિય મહિલા – રામજી ફળિયું –ઉંચામાળા,તા.વ્યારા
4. ૩૬ વર્ષિય પુરુષ – ચીખલદા,તા.વ્યારા
5. ૩૮ વર્ષિય મહિલા – નદી ફળિયું – બેડચીત,તા.ડોલવણ
6. ૨૦ વર્ષિય મહિલા – ઉપલું ફળિયું – વાંકલા,તા.ડોલવણ
7. ૪૫ વર્ષિય મહિલા – નવુંફળિયું –ધામોદલા,તા.વાલોડ
8. ૨૩ વર્ષિય મહિલા – નવુંફળિયું –ધામોદલા,તા.વાલોડ
9. ૨૫ વર્ષિય પુરુષ – ગ્રામ ભારતી–કલમકુઇ,તા.વાલોડ
10. ૫૦ વર્ષિય પુરુષ – ભવાની નગર – વાલોડ
11. ૩૫ વર્ષિય પુરુષ – જુનાગામ –સોનગઢ

એક્ટિવ કેસ = ૧૯૧

રજા આપેલ દર્દી=૨૮
મૃત્યુ-૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other