માંગરોળ તાલુકા અને ઉમરપાડા તાલુકામાં તૌકતે વાવાઝોડાની અસર

0
IMG-20210516-WA0009
Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ઉમરપાડા, કેવડી, વાડી, ઝંખવાવ, વાંકલ, ભડકુવા ગામોમાં પણ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થઈ જવા પામ્યું હતું. વરસાદ અને વાવાઝોડાનાં કારણે કેરીના પાકને પણ વધુ નુકસાન જોવા મળ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other