તાપી જીલ્લામાં આજે 47 નવા કેસ નોંધાયા : 830 કેસો હાલ એક્ટિવ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 47 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2906 પોઝિટિવ કેસો નોંધાયા છે.

વ્યારા તાલુકામાં કુલ : 22 કેસો

વાલોડ તાલુકામાં કુલ : 13 કેસો

સોનગઢ તાલુકામાં કુલ : 04 કેસો

ડોલવણ તાલુકામાં કુલ : 08 કેસો

ઉચ્છલ તાલુકામાં કુલ : 00 કેસ

નિઝર તાલુકામાં કુલ : 00 કેસ

કુકરમુંડા તાલુકામાં કુલ : 00 કેસ

૦૯-૦૫-૨૧ COVID Updates
1. ૬૩ વર્ષિય પુરુષ – સીંધવી ફળિયું – બેડકુવાદુર,તા.વ્યારા
2. ૫૩ વર્ષિય પુરુષ – ઘાણી ફળિયું – બેડકુવાદુર,તા.વ્યારા
3. ૫૪ વર્ષિય પુરુષ – ઘાણી ફળિયું – બેડકુવાદુર,તા.વ્યારા
4. ૫૮ વર્ષિય પુરુષ – KAPS ટાઉનશીપ -ઊંચામાળા,તા.વ્યારા
5. ૪૫ વર્ષિય પુરુષ – વણઝાર ફળિયું – ભાઠપુર,તા.વ્યારા
6. ૩૬ વર્ષિય પુરુષ – મહુડી ફળિયું – લોટરવા,તા.વ્યારા
7. ૪૦ વર્ષિય મહિલા – ગોડાઉન ફળિયું – કેળકુઇ,તા.વ્યારા
8. ૫૫ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું – કસવાવ,તા.વ્યારા
9. ૬૩ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – ચીખલી,તા.વ્યારા
10. ૫૨ વર્ષિય મહિલા – દાદરી ફળિયું ફળિયું – જેસીંગપુરા,તા.વ્યારા
11. ૫૨ વર્ષિય પુરુષ – શીવ શક્તિ – મુસા તા.વ્યારા
12. ૭૫ વર્ષિય મહિલા – તોરણ રેસીડેન્સી- મુસા તા.વ્યારા
13. ૩૪ વર્ષિય પુરુષ – મદાવ,તા.વ્યારા
14. ૧૩ વર્ષિય બાળા – વૃન્દાવાડી –વ્યારા
15. ૫૫ વર્ષિય પુરુષ – દવાખાના ફળિયું – બાલપુર,તા. વ્યારા
16. ૩૮ વર્ષિય મહિલા – નીચલુ ફળિયું – આરકુંડ,તા. વ્યારા
17. ૫૦ વર્ષિય પુરુષ – ખાખડી ફળિયું – કરંજવેલ,તા. વ્યારા
18. ૪૦ વર્ષિય પુરુષ – ગામીત ફળિયું – મંગળિયા,તા. વ્યારા
19. ૨૩ વર્ષિય પુરુષ – વાણિયા ફળિયું – બાલપુર,તા. વ્યારા
20. ૬૩ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – બાલપુર,તા. વ્યારા
21. ૨૫ વર્ષિય પુરુષ – હાઇસ્કુલ ફળિયું – આમ્બીયા,તા. વ્યારા
22. ૫૫ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – પેરવડ,તા. વ્યારા
23. ૫૩ વર્ષિય મહિલા – પ્રધાનવાડી- બેડચીત,તા.ડોલવણ
24. ૪૦ વર્ષિય પુરુષ – પ્રધાનવાડી- બેડચીત,તા.ડોલવણ
25. ૩૩ વર્ષિય પુરુષ – પ્રધાનવાડી- બેડચીત,તા.ડોલવણ
26. ૫૦ વર્ષિય મહિલા – આંબા ફળિયા – ઉમ્મરવાવ નજીક,તા.ડોલવણ
27. ૬૨ વર્ષિય પુરુષ – ભાટી ફળિયું – ગડત,તા.ડોલવણ
28. ૨૬ વર્ષિય પુરુષ – પાંઢર – ગડત,તા.ડોલવણ
29. ૫૭ વર્ષિય પુરુષ – કલમકુઇ,તા.ડોલવણ
30. ૩૮ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું – બામણામાળ દુર,તા.ડોલવણ
31. ૩૯ વર્ષિય મહિલા – પીપલ ફળિયું- સોનગઢ
32. ૩૫ વર્ષિય મહિલા – પીપળકુવા,તા.સોનગઢ
33. ૫૩ વર્ષિય પુરુષ – સડક ફળિયું – બેડી,તા.સોનગઢ
34. ૩૬ વર્ષિય મહિલા – ખરખાડી ફળિયું- ધજાંબા,તા.સોનગઢ
35. ૩૦ વર્ષિય મહિલા – ગોડાઉન ફળિયું – વાલોડ
36. ૫૮ વર્ષિય મહિલા – ગોડાઉન ફળિયું –ગોલણ,તા. વાલોડ
37. ૩૦ વર્ષિય મહિલા – પોલીસલાઇન– વાલોડ
38. ૨૭ વર્ષિય પુરુષ – ડામર પ્લાન્ટ –બાજીપુરા,તા.વાલોડ
39. ૨૫ વર્ષિય મહિલા – ટોકર ફળિયું – દેગામા,તા.વાલોડ
40. ૫૫ વર્ષિય મહિલા – સડક ફળિયું – રાનવેરી,તા.વાલોડ
41. ૫૫ વર્ષિય મહિલા – ખાખર ફળિયું-ગોલણ,તા.વાલોડ
42. ૬૭ વર્ષિય પુરુષ – કણબીવાડ– ગોડધા,તા. વાલોડ
43. ૪૦ વર્ષિય મહિલા – વચલુ ફળિયું – દેગામા,તા.વાલોડ
44. ૩૦ વર્ષિય મહિલા – મંદિર ફળિયું – વેડછી,તા.વાલોડ
45. ૩૨ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું – વેડછી,તા.વાલોડ
46. ૩૫ વર્ષિય મહિલા – આશ્રમ ફળિયું –ગોલણ,તા. વાલોડ
47. ૨૯ વર્ષિય મહિલા – આશ્રમ ફળિયું –ગોલણ,તા. વાલોડ

એક્ટિવ કેસ =૮૩૦
રજા આપેલ દર્દી=૫૧
મૃત્યુ- ૦ 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other