તાપી જીલ્લામાં આજે 42 નવા કેસ નોંધાયા : 834 કેસો હાલ એક્ટિવ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 42 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2906 પોઝિટિવ કેસો નોંધાયા છે.

વ્યારા તાલુકામાં કુલ : 14 કેસો

વાલોડ તાલુકામાં કુલ : 07 કેસો

સોનગઢ તાલુકામાં કુલ : 12 કેસો

ડોલવણ તાલુકામાં કુલ : 06 કેસો

ઉચ્છલ તાલુકામાં કુલ : 02 કેસો

નિઝર તાલુકામાં કુલ : 01 કેસ

કુકરમુંડા તાલુકામાં કુલ : 00 કેસ

૦૮-૦૫-૨૧ COVID Updates
1. ૩૪ વર્ષિય પુરુષ – કોલી ફળિયું – બુટવાડા,તા. વાલોડ
2. ૨૩ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – કલમકુઇ,તા.વાલોડ
3. ૨૬ વર્ષિય મહિલા – મોટુ ફળિયું – હથુકા,તા.વાલોડ
4. ૩૧ વર્ષિય પુરુષ – મોટુ ફળિયું – હથુકા,તા.વાલોડ
5. ૪૩ વર્ષિય મહિલા – આહિર ફળિયું – જામણિયા,તા. વાલોડ
6. ૧૩ વર્ષિય કિશોર– દામણિયા– અંધાત્રી,તા.વાલોડ
7. ૬૯ વર્ષિય પુરુષ – જિન ફળિયું – બુહારી,તા.વાલોડ
8. ૫૮ વર્ષિય પુરુષ – નિઝર
9. ૬૮ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – આમકુટી,તા.ઉચ્છલ
10. ૫૯ વર્ષિય પુરુષ – અવધુતવાડી – ઉચ્છલ
11. ૬૦ વર્ષિય મહિલા – દાદરી ફળિયું- દોણ,તા. સોનગઢ
12. ૫૪ વર્ષિય મહિલા – ખારખાડી ફળિયું- ધજાંબા,તા.સોનગઢ
13. ૬૨ વર્ષિય પુરુષ – માછલી ફળિયું- ધજાંબા,તા.સોનગઢ
14. ૬૭ વર્ષિય મહિલા – જુનાગામ –સોનગઢ
15. ૪૦ વર્ષિય પુરુષ – ટોકરવા,તા.સોનગઢ
16. ૭૩ વર્ષિય મહિલા –ચાકળિયા તા.સોનગઢ
17. ૪૬ વર્ષિય મહિલા – આંમલી ફળિયું- ગાળકુવા,તા.સોનગઢ
18. ૪૨ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું – ધમોડી,તા.સોનગઢ
19. ૬૩ વર્ષિય પુરુષ – સડક ફળિયું – બેડી,તા.સોનગઢ
20. ૫૩ વર્ષિય પુરુષ – સડક ફળિયું – બેડી,તા.સોનગઢ
21. ૪૫ વર્ષિય પુરુષ – અલીફનગર – સોનગઢ
22. ૨૮ વર્ષિય મહિલા – અલીફનગર – સોનગઢ
23. ૮ વર્ષિય બાબો – ગાંધી ઓવારા – પાટી,તા.ડોલવણ
24. ૨૧ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – પાટી,તા.ડોલવણ
25. ૪૦ વર્ષિય મહિલા – ગાંધી ઓવારા – પાટી,તા.ડોલવણ
26. ૫૨ વર્ષિય પુરુષ – તળાવ ફળિયું -ઉમ્મરવાવ નજીક,તા.ડોલવણ
27. ૨૮ વર્ષિય પુરુષ – તળાવ ફળિયું -ઉમ્મરવાવ નજીક,તા.ડોલવણ
28. ૬૮ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – પાલાવાડી,તા ડોલવણ
29. ૨૫ વર્ષિય મહિલા – મોટુ ફળિયું – ચીખલદા,તા.વ્યારા
30. ૫૬ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – લોટરવા,તા.વ્યારા
31. ૫ વર્ષિય બાળા – નિશાળ ફળિયું – લોટરવા,તા.વ્યારા
32. ૩૭ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – લોટરવા,તા.વ્યારા
33. ૫૮ વર્ષિય મહિલા – ભવાની ફળિયું – વાંદરદેવી,તા.વ્યારા
34. ૩૧ વર્ષિય મહિલા – ગેટ ફળિયું – કપુરા,તા.વ્યારા
35. ૫૩ વર્ષિય પુરુષ – શીવ શક્તિ-૨- મુસા તા.વ્યારા
36. ૨૪ વર્ષિય મહિલા – ભાઠી ફળિયું – ઉંચામાળા,તા.વ્યારા
37. ૨૮ વર્ષિય મહિલા – દેવની ફળિયું – ખોડતળાવ,તા.વ્યારા
38. ૪૯ વર્ષિય પુરુષ – ઉમાનિયું ફળિયું – કણજા,તા.વ્યારા
39. ૨૮ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – કણજા,તા.વ્યારા
40. ૪૭ વર્ષિય મહિલા – આશ્રમ ફળિયું – કાંજણ,તા.વ્યારા
41. ૩૭ વર્ષિય પુરુષ – વૃન્દાવાડી –ભોઇવાડ-વ્યારા
42. ૪૮ વર્ષિય પુરુષ – દદરી ફળિયું – વ્યારા

એક્ટિવ કેસ =૮૩૪
રજા આપેલ દર્દી=૭૫
મૃત્યુ-
નોન કોવિડ-૧

આજના મરણની વિગત:
મૃત્યુ -નોન કોવિડ-૧
1. ૬૭ વર્ષિય મહિલા – જુનાગામ –સોનગઢ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other