તાપી જીલ્લામાં આજે 113 નવા કોરોના કેસો નોંધાયા : 805 કેસો હાલ એક્ટિવ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 113 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2700 પોઝિટિવ કેસો નોંધાયા છે.

વ્યારા તાલુકામાં કુલ : 42 કેસો

વાલોડ તાલુકામાં કુલ : 24 કેસો

સોનગઢ તાલુકામાં કુલ : 21 કેસો

ડોલવણ તાલુકામાં કુલ : 18 કેસો

ઉચ્છલ તાલુકામાં કુલ : 06 કેસો

નિઝર તાલુકામાં કુલ : 02 કેસો

કુકરમુંડા તાલુકામાં કુલ : 00 કેસ

૦૫-૦૫-૨૧ COVID Updates
1. ૩૫ વર્ષિય પુરુષ – પાટી ફળિયું – ઉમ્મરવાવ નજીક,તા.વ્યારા
2. ૪૬ વર્ષિય મહિલા – ડુંગરી ફળિયું- આમ્બીયા,તા.વ્યારા
3. ૫૫ વર્ષિય પુરુષ – KAPS -ઉંચામાળા,તા.વ્યારા
4. ૪૯ વર્ષિય પુરુષ – જુનુ આશ્રમ ફળિયું – બેડ્કુવાદુર,તા.વ્યારા
5. ૩૧ વર્ષિય પુરુષ – KAPS -ઉંચામાળા,તા.વ્યારા
6. ૬૧ વર્ષિય પુરુષ – KAPS -ઉંચામાળા,તા.વ્યારા
7. ૫૨ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – કાળાવ્યારા,તા.વ્યારા
8. ૩૮ વર્ષિય પુરુષ – SPA -ઉંચામાળા,તા.વ્યારા
9. ૩૫ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું – વાંસકુઇ,તા.વ્યારા
10. ૨૭ વર્ષિય પુરુષ – ઘુમ્ટી ફળિયું – વાંસકુઇ,તા.વ્યારા
11. ૬૦ વર્ષિય મહિલા – ડુંગરી ફળિયું – કટાસવાણ ,તા.વ્યારા
12. ૬૦ વર્ષિય પુરુષ – મોટું ફળિયું – ચીખલી ,તા.વ્યારા
13. ૨૯ વર્ષિય પુરુષ – નવું ફળિયું – ચીખલી ,તા.વ્યારા
14. ૬૦ વર્ષિય મહિલા – અંધારવાડી નજીક,તા.વ્યારા
15. ૪૮ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – ભટપુર ,તા.વ્યારા
16. ૪૦ વર્ષિય પુરુષ – ગોડાઉન ફળિયું – મદાવ,તા.વ્યારા
17. ૩૫ વર્ષિય મહિલા – ગોડાઉન ફળિયું – મદાવ,તા.વ્યારા
18. ૬૨ વર્ષિય પુરુષ – મોટું ફળિયું કાંજણ,તા.વ્યારા
19. ૪૦ વર્ષિય પુરુષ – નવાપાડા–જેસીંગપુરા,તા.વ્યારા
20. ૬૦ વર્ષિય મહિલા – ડુંગરી ફળિયું – ઉમ્મરકુઇ ,તા.વ્યારા
21. ૪૯ વર્ષિય પુરુષ – સરદાર ફળિયું – ખુંટાડિયા ,તા.વ્યારા
22. ૨૦ વર્ષિય પુરુષ – સરદાર ફળિયું – ખુંટાડિયા ,તા.વ્યારા
23. ૩૩ વર્ષિય મહિલા –કાનપુરા,તા.વ્યારા
24. ૬૦ વર્ષિય મહિલા – ફ્લાવર વેલી –વ્યારા
25. ૩૦ વર્ષિય પુરુષ – શીવશક્તિ– મુસા,તા.વ્યારા
26. ૪૩ વર્ષિય પુરુષ – લુહાર ફળિયું – ભોજપુર નજીક ,તા.વ્યારા
27. ૨૫ વર્ષિય મહિલા – મંદિર ફળિયું – ખનપુર,તા.વ્યારા
28. ૪૦ વર્ષિય પુરુષ – ગોડાઉન ફળિયું – મદાવ,તા.વ્યારા
29. ૨૩ વર્ષિય પુરુષ – MB પાર્ક- કપુરા ,તા.વ્યારા
30. ૧૫ વર્ષિય કિશોર – ખાખરી ફળિયું – લખાલી,તા.વ્યારા
31. ૧૪ વર્ષિય તરુણી – ખાખરી ફળિયું – લખાલી,તા.વ્યારા
32. ૪૦ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું – માયપુર,તા.વ્યારા
33. ૪૦ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – ભટપુર ,તા.વ્યારા
34. ૫૫ વર્ષિય મહિલા –મોવડી ફળિયું – લોટરવા,તા.વ્યારા
35. ૬૦ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું –અંધારવાડી નજીક,તા.વ્યારા
36. ૪૮ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – ભટપુર ,તા.વ્યારા
37. ૫૫ વર્ષિય મહિલા – જાગૃતિ સોસાયટી –વ્યારા
38. ૨૬ વર્ષિય પુરુષ – સીંગી –વ્યારા
39. ૩૫ વર્ષિય મહિલા – ફડકે નિવાસ –વ્યારા
40. ૪૩ વર્ષિય પુરુષ – રાજનગર- વ્યારા
41. ૩૪ વર્ષિય મહિલા –મીરા રેસીડેન્સી –વ્યારા
42. ૪૦ વર્ષિય મહિલા – દાદરી ફળિયું – વ્યારા
43. ૫૫ વર્ષિય પુરુષ – ગામતળ ફળિયું – બેડા,તા.ડોલવણ
44. ૩૬ વર્ષિય પુરુષ – તળાવ ફળિયું – કલકવા,તા. ડોલવણ
45. ૬૫ વર્ષિય પુરુષ – સાંઇ રેસીડેન્સી –કમલાપુર,તા. ડોલવણ
46. ૪૮ વર્ષિય મહિલા – ઉપલુ ફળિયું –બરડીપાડા ,તા. ડોલવણ.
47. ૨૫ વર્ષિય પુરુષ – ઉપલુ ફળિયું –બરડીપાડા ,તા. ડોલવણ.
48. ૪૩ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું – પાટી,તા. ડોલવણ.
49. ૪૫ વર્ષિય પુરુષ – ગેગડી ફળિયું – પાટી,તા. ડોલવણ.
50. ૫૭ વર્ષિય પુરુષ – બંધાર ફળિયું – પીપલવાડા,તા. ડોલવણ.
51. ૩૨ વર્ષિય પુરુષ – નીચલુ ફળિયું – વાંકલા,તા. ડોલવણ.
52. ૬૦ વર્ષિય મહિલા – ચાર રસ્તા – ડોલવણ
53. ૪૦ વર્ષિય પુરુષ – નદી ફળિયું – પાઠકવાડી,તા. ડોલવણ.
54. ૫૦ વર્ષિય મહિલા – નહેર ફળિયું – બામણામાળ દુર,તા. ડોલવણ.
55. ૪૫ વર્ષિય પુરુષ – ગામતળ ફળિયું – બેડા,તા.ડોલવણ
56. ૨૯ વર્ષિય પુરુષ – ડેપો-ડોલવણ
57. ૪૩ વર્ષિય પુરુષ – પ્રધાનવાડી- બેડચીત,તા.ડોલવણ
58. ૩૯ વર્ષિય મહિલા – કસાલ ફળિયું- બરડીપાડા,તા.ડોલવણ
59. ૨૦ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું– હલમુંડી,તા.ડોલવણ
60. ૪૫ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું– હલમુંડી,તા.ડોલવણ
61. ૬૨ વર્ષિય પુરુષ – CHC- ક્વાર્ટર્સ – વાલોડ
62. ૧૯ વર્ષિય મહિલા – સતવલ્લા,તા.વાલોડ
63. ૩૬ વર્ષિય પુરુષ – આનંદ વિહાર –વાલોડ
64. ૩૩ વર્ષિય પુરુષ – દેગામા,તા.વાલોડ
65. ૩૩ વર્ષિય પુરુષ – નવા ફળિયા- વાલોડ
66. ૩૧ વર્ષિય પુરુષ – રબારી ફળિયું – કહેર ,તા.વાલોડ
67. ૫૮ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – અંબાચ ,તા.વાલોડ
68. ૪૫ વર્ષિય પુરુષ – નદી ફળિયું – અંબાચ,તા.વાલોડ
69. ૧૭ વર્ષિય યુવતી – નદી ફળિયું – અંબાચ,તા.વાલોડ
70. ૬૦ વર્ષિય મહિલા – વાલોડ
71. ૨૬ વર્ષિય મહિલા – નવા ફળિયા- વાલોડ
72. ૩૦ વર્ષિય મહિલા – નવા ફળિયા- વાલોડ
73. ૨૦ વર્ષિય પુરુષ – સાત ફળિયું – કોસંબિયા,તા.વાલોડ
74. ૩૭ વર્ષિય મહિલા – હોળી ફળિયું – તીતવા,તા.વાલોડ
75. ૪૦ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – ભીમપોર,તા.વાલોડ
76. ૩૭ વર્ષિય મહિલા – ગાંધી ફળિયું –વાલોડ
77. ૬૮ વર્ષિય મહિલા – સડક ફળિયું –વાલોડ
78. ૫૫ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું – વેડછી,તા.વાલોડ
79. ૪૫ વર્ષિય પુરુષ – પુલ ફળિયું – વાલોડ
80. ૩૨ વર્ષિય પુરુષ – CHC- ક્વાર્ટર્સ – વાલોડ
81. ૫૮ વર્ષિય પુરુષ – ટેકરા ફળિયું – બુટવાડા,તા.વાલોડ
82. ૬૩ વર્ષિય પુરુષ – ગામીત ફળિયું – હથુકા,તા.વાલોડ
83. ૨૬ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – કલમકુઇ,તા.વાલોડ
84. ૪૦ વર્ષિય પુરુષ – રીયલ કેર કંપની– વાલોડ
85. ૨૮ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – હનુંમંતિયા,તા.સોનગઢ
86. ૨૭ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – માંડળ,તા.સોનગઢ
87. ૪૬ વર્ષિય મહિલા – ઘાસિયા ફળિયું – ઘાસિયા મેઢા,તા.સોનગઢ
88. ૪૦ વર્ષિય પુરુષ – કુંડા ફળિયું – સીંગપુર,તા.સોનગઢ
89. ૬૩ વર્ષિય પુરુષ – પાથરડા કોલોની – ઉકાઇ,તા.સોનગઢ
90. ૪૫ વર્ષિય મહિલા – GEB કોલોની– ઉકાઇ,તા.સોનગઢ
91. ૬૬ વર્ષિય મહિલા – વડી ભેંસરોટ ,તા. સોનગઢ
92. ૮૦ વર્ષિય મહિલા – ભુરીવેલ-ઉકાઇ , તા. સોનગઢ
93. ૬૫ વર્ષિય પુરુષ – વર્કશોપ કોલોની – ઉકાઇ,તા.સોનગઢ
94. ૩૦ વર્ષિય મહિલા – દાદરી ફળિયું – નિસાણા,તા.સોનગઢ
95. ૬૨ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – રણીઆંબા,તા.સોનગઢ
96. ૩૧ વર્ષિય મહિલા – પોલીસા લાઇન – સોનગઢ
97. ૬૫ વર્ષિય પુરુષ – રમણિયા પાર્ક– સોનગઢ
98. ૧૦ વર્ષિય બાળા – માધવ સોસાયટી- સોનગઢ
99. ૩૪ વર્ષિય પુરુષ – મરીમાતા રોડ – સોનગઢ
100. ૩૪ વર્ષિય પુરુષ – મરીમાતા રોડ – સોનગઢ
101. ૩૨ વર્ષિય મહિલા – પાથરડા કોલોની – ઉકાઇ,તા.સોનગઢ
102. ૨૭ વર્ષિય પુરુષ –CPM કોલોની – ઉકાઇ,તા.સોનગઢ
103. ૩૫ વર્ષિય મહિલા- નંદનવન સોસાયટી –સોનગઢ
104. ૨૩ વર્ષિય મહિલા- સાંઈ ટાઉનશીપ – સોનગઢ
105. ૫૩ વર્ષિય પુરુષ – વૃન્દાવન સોસાયટી –સોનગઢ
106. ૨૨ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – પાંખરી,તા.સોનગઢ
107. ૪૫ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – પાંખરી,તા.સોનગઢ
108. ૨૨ વર્ષિય પુરુષ – ધારેશ્વર સોસાયટી-ઉચ્છલ
109. ૬૫ વર્ષિય મહિલા – જલદર્શેન સોસાયટી –માણેકપુર,તા.ઉચ્છલ
110. ૨૨ વર્ષિય મહિલા – નાઇક ફળીયું –માણેકપુર,તા.ઉચ્છલ
111. ૪૫ વર્ષિય મહિલા – નાઇક ફળીયું –માણેકપુર,તા.ઉચ્છલ
112. ૩૧ વર્ષિય પુરુષ – રુમકીતળાવ,તા.નિઝર
113. ૫૫ વર્ષિય પુરુષ – બોરઠા,તા.નિઝર

એક્ટિવ કેસ =૮૦૫
રજા આપેલ દર્દી=૪૭
મૃત્યુ-૦૨ કોવિડ ૦ ૨ અન્ય કારણોસર

આજના મરણની વિગત:
કોવિડ – મૃત્યુ-૦૨
1. ૨૬ વર્ષિય પુરુષ – સીંગી,તા.વ્યારા
2. ૨૫ વર્ષિય મહિલા – ક્સવાવ ,તા.વ્યારા
અન્ય કારણોસર- મૃત્યુ-૦૨

1. ૪૦ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું – માયપુર,તા.વ્યારા
2. ૬૦ વર્ષિય પુરુષ – મોટુ ફળિયું – ચીખલી,તા.વ્યારા

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other