તાપી જીલ્લામાં આજે 70 નવા કેસ નોંધાયા : 742 કેસો હાલ એક્ટિવ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 70 નવા કેસ નોંધાયેલ છે . જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2587 પોઝિટિવ કેસો નોંધાયા છે.
વ્યારા તાલુકામાં કુલ : 15 કેસો
વાલોડ તાલુકામાં કુલ : 17 કેસો
સોનગઢ તાલુકામાં કુલ : 29 કેસો
ડોલવણ તાલુકામાં કુલ : 05 કેસો
ઉચ્છલ તાલુકામાં કુલ : 03 કેસો
નિઝર તાલુકામાં કુલ : 01 કેસો
કુકરમુંડા તાલુકામાં કુલ : 00 કેસ
૦૪-૦૫-૨૧ COVID Updates
1. ૨૫ વર્ષિય પુરુષ – વાણિયા ફળિયું – રાણીઆંબા,તા.વ્યારા
2. ૩૫ વર્ષિય પુરુષ – ટાંકી ફળિયું – પેરવડ,તા.વ્યારા
3. ૩૬ વર્ષિય પુરુષ – કારબારી ફળિયું – રાણીઆંબા,તા.વ્યારા
4. ૩૮ વર્ષિય મહિલા – નવાપાડા- જેસીંગપુરા,તા.વ્યારા
5. ૫૨ વર્ષિય પુરુષ – ચર્ચ ફળિયું – છીંડીયા,તા.વ્યારા
6. ૪૯ વર્ષિય મહિલા – મંદિર ફળિયું – ખાનપુર,તા.વ્યારા
7. ૬૪ વર્ષિય પુરુષ – કારબારી ફળિયું – ભોજપુર નજીક,તા.વ્યારા
8. ૫૦ વર્ષિય પુરુષ – તાડ ફળિયું – કપુરા,તા.વ્યારા
9. ૫૪ વર્ષિય પુરુષ – ભાઠી ફળિયું – ડુંગરગામ,તા.વ્યારા
10. ૨૬ વર્ષિય મહિલા – નવોદય ફળિયું – બોરખડી,તા.વ્યારા
11. ૬૭ વર્ષિય મહિલા – ગામીત ફળિયું – વાંસકુઇ,તા.વ્યારા
12. ૪૦ વર્ષિય મહિલા – સીગ્નલ ફળિયું – કટાસવાણ,તા.વ્યારા
13. ૨૧ વર્ષિય પુરુષ – સુરભી ટાવર –વ્યારા
14. ૪૦ વર્ષિય પુરુષ – અભીશેક એસ્ટેટ –વ્યારા
15. ૩૦ વર્ષિય પુરુષ – સીલ્વર લેક એપાર્ટમેન્ટ –વ્યારા
16. ૩૬ વર્ષિય પુરુષ – આહિર ફળિયું – કલકવા,તા. ડોલવણ
17. ૫૫ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું – કલકવા,તા. ડોલવણ
18. ૫૨ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું – પાટી-૧,તા. ડોલવણ
19. ૪૫ વર્ષિય પુરુષ – પીઠાદરા,તા. ડોલવણ
20. ૬૫ વર્ષિય મહિલા – ઢોડિયાવાડ ફળિયું – પીઠાદરા,તા.ડોલવણ
21. ૬૫ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – કલમકુઇ,તા.વાલોડ
22. ૩૪ વર્ષિય પુરુષ – રબારી ફળિયું – કહેર,તા.વાલોડ
23. ૬૯ વર્ષિય મહિલા – નવા ફળિયું – ધામોદલા,તા.વાલોડ
24. ૬૨ વર્ષિય મહિલા – સરપંચ ફળિયું – કહેર,તા.વાલોડ
25. ૩૭ વર્ષિય પુરુષ – વચલુ ફળિયું – દેગામા,તા.વાલોડ
26. ૨૦ વર્ષિય પુરુષ – કોલી ફળિયું – બુટવાડા,તા.વાલોડ
27. ૩૨ વર્ષિય પુરુષ – ડેરી ફળિયું –ડુમખલ,તા.વાલોડ
28. ૫૦ વર્ષિય મહિલા – ચાર રસ્તા-વાલોડ
29. ૬૫ વર્ષિય મહિલા – પેલાડ બુહારી,તા.વાલોડ
30. ૫૦ વર્ષિય પુરુષ – બોરડી ફળિયું– બુહારી,તા. વાલોડ
31. ૬૦ વર્ષિય પુરુષ – મોરા ફળિયું – પેલાડ બુહારી,તા.વાલોડ
32. ૩૧ વર્ષિય પુરુષ – બજાર ફળિયું – બુહારી,તા.વાલોડ
33. ૨૭ વર્ષિય મહિલા – આઝાદ ફળિયું – દેલવાડા,તા.વાલોડ
34. ૬૫ વર્ષિય મહિલા – આશ્રમ ફળિયું – અંધાત્રી,તા.વાલોડ
35. ૨૩ વર્ષિય મહિલા – વચલુ ફળિયું – દેગામા,તા.વાલોડ
36. ૮૭ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – બુટવાડા,તા.વાલોડ
37. ૫૦ વર્ષિય મહિલા – સમર ચાલી – વાલોડ
38. ૬૫ વર્ષિય મહિલા –કોકણી ફળિયું – વડપાડા,તા. સોનગઢ
39. ૨ વર્ષિય બાબો– બડીવાડ ફળિયું – કુમકુવા,તા. સોનગઢ
40. ૩૨ વર્ષિય પુરુષ –પટેલ ફળિયું –ચીમકુવા,તા.સોનગઢ
41. ૬૦ વર્ષિય પુરુષ – જુના ઓઝર ફળિયું- ઓઝર, તા.સોનગઢ
42. ૩૫ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – અછાલવા,તા.સોનગઢ
43. ૪૨ વર્ષિય મહિલા – નવચોવડી ફળિયું – બેડી,તા.સોનગઢ
44. ૪૧ વર્ષિય પુરુષ – આમજી ફળિયું – નિશાણા,તા.સોનગઢ
45. ૫૩ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – ચીખલી ભેંસરોટ,તા.સોનગઢ
46. ૫૦ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – ધામોડી,તા.સોનગઢ
47. ૫૧ વર્ષિય પુરુષ – ખાટીબોર ફળિયું – ડોસવાડા,તા.સોનગઢ
48. ૫૫ વર્ષિય મહિલા – ગાયવાડા ફળિયું – ડોસવાડા,તા.સોનગઢ
49. ૩૫ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – ઉમરદા,તા.સોનગઢ
50. ૧૫ વર્ષિય કિશોર – દાદરી ફળિયું – આમલગુંડી,તા.સોનગઢ
51. ૪૯ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – આમલગુંડી,તા.સોનગઢ
52. ૬૩ વર્ષિય મહિલા – GEB કોલોની– ઉકાઇ,તા.સોનગઢ
53. ૧૭ વર્ષિય તરૂણ – GEB કોલોની– ઉકાઇ,તા.સોનગઢ
54. ૨૪ વર્ષિય પુરુષ – CPM કોલોની– ઉકાઇ,તા.સોનગઢ
55. ૨૯ વર્ષિય પુરુષ – ૫૦૦ ક્વાર્ટર્સ – ઉકાઇ,તા.સોનગઢ
56. ૪૦ વર્ષિય પુરુષ –મેઢા ફળિયું – ઘાસિયામેઢા,તા.સોનગઢ
57. ૫૦ વર્ષિય મહિલા – દાદરી ફળિયું – ઉખલદા,તા.સોનગઢ
58. ૨૪ વર્ષિય મહિલા – ખારખાડી ફળિયું – ધજાંબા,તા.સોનગઢ
59. ૧૭ વર્ષિય તરૂણ – નિશાળ ફળિયું – બોરદા,તા.સોનગઢ
60. ૩૮ વર્ષિય મહિલા – ખેરવાડા,તા.સોનગઢ
61. ૪૫ વર્ષિય પુરુષ – ભટવાડા,તા.સોનગઢ
62. ૨૧ વર્ષિય મહિલા – પંચવટી – સોનગઢ
63. ૩૨ વર્ષિય પુરુષ – શીવાજી નગર –સોનગઢ
64. ૫૦ વર્ષિય મહિલા – દેવજીપુરા–સોનગઢ
65. ૨૦ વર્ષિય મહિલા – દશેરા કોલોની –સોનગઢ
66. ૪૫ વર્ષિય પુરુષ – માધવ સોસાયટી–સોનગઢ
67. ૩૩ વર્ષિય મહિલા – રેલવે ફળિયું- મીરકોટ,તા.ઉચ્છલ
68. ૩૭ વર્ષિય મહિલા – નીચલુ ફળિયું- થુંટી ,તા.ઉચ્છલ
69. ૪૩ વર્ષિય પુરુષ– નીચલુ ફળિયું- થુંટી ,તા.ઉચ્છલ
70. ૨૮ વર્ષિય પુરુષ– નિઝર
એક્ટિવ કેસ =૭૪૨
રજા આપેલ દર્દી=૫૪
મૃત્યુ-૦૧
આજના મરણની વિગત:
મૃત્યુ-૦૧
1. ૪૫ વર્ષિય પુરુષ – ભટવાડા,તા.સોનગઢ