તાપી જીલ્લામાં આજે 102 નવા કેસ : 832 કેસો હાલ એક્ટિવ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 102 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2242 પોઝિટિવ કેસો નોંધાયા છે.
વાલોડ તાલુકામાં કુલ : 17 કેસો
સોનગઢ તાલુકામાં કુલ: 30 કેસો
ડોલવણ તાલુકામાં કુલ : 11 કેસો
ઉચ્છલ તાલુકામાં કુલ : 03 કેસો
નિઝર તાલુકામાં કુલ : 11 કેસો
કુકરમુંડા તાલુકામાં કુલ : 01 કેસો
૨૯-૦૪-૨૧ COVID Updates
1. ૨૬ વર્ષિય પુરુષ – સડક ફળિયું- હથુકા,તા.વાલોડ
2. ૫૭ વર્ષિય પુરુષ – મોરા ફળિયું- વેડછી,તા.વાલોડ
3. ૪૭ વર્ષિય મહિલા – ડુંગરી ફળિયું- હથુકા,તા.વાલોડ
4. ૪૩ વર્ષિય મહિલા – પટેલ ફળિયું- ગોડધા,તા.વાલોડ
5. ૨૯ વર્ષિય મહિલા – નવુ ફળિયું- ધામોદલા,તા.વાલોડ
6. ૩૧ વર્ષિય પુરુષ – શ્રધ્ધા પાર્ક- બુહારી ,તા.વાલોડ
7. ૪૮ વર્ષિય પુરુષ – કુંભારવાડ- બુહારી,તા.વાલોડ
8. ૫૨ વર્ષિય પુરુષ –ખાખર ફળિયું- ગોલણ,તા.વાલોડ
9. ૭૫ વર્ષિય મહિલા – શીવનગર – બુહારીતા.વાલોડ
10. ૩૮ વર્ષિય મહિલા – શીવનગર – બુહારીતા.વાલોડ
11. ૨૭ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું-કુમ્ભીયા,તા.વાલોડ
12. ૬૫ વર્ષિય મહિલા – દેસાઇ ફળિયું-વાલોડ
13. ૨૮ વર્ષિય મહિલા – નદી ફળિયું- કુમ્ભીયા,તા.વાલોડ
14. ૩૮ વર્ષિય પુરુષ – કોઢી ફળિયું-વાલોડ
15. ૪૫ વર્ષિય પુરુષ – નવા ફળિયા- વાલોડ
16. ૩૨ વર્ષિય પુરુષ – ઢોડિયા ફળિયું-વાલોડ
17. ૯ વર્ષિય બાળા – પોલીસ લાઇન – વાલોડ
18. ૪૦ વર્ષિય પુરુષ – પાંખરી,તા.ઉચ્છલ
19. ૨૯ વર્ષિય પુરુષ – જામકી,તા.ઉચ્છલ
20. ૨૪ વર્ષિય પુરુષ – કુંઇદા,તા.ઉચ્છલ
21. ૪૯ વર્ષિય પુરુષ – ઘાસિયા ફળિયું- ઘસિયા મેઢા,તા.સોનગઢ
22. ૨૮ વર્ષિય પુરુષ – બંધારી ફળિયું – પીપળકુવા,તા.સોનગઢ
23. ૩૮ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – જમાપુર,તા. સોનગઢ
24. ૨૮ વર્ષિય મહિલા – દક્ષિણ ફળિયું – કીકાકુઇ,તા. સોનગઢ
25. ૩૨ વર્ષિય પુરુષ – આશ્રમ ફળિયું- ખાંભલા,તા.સોનગઢ
26. ૨૨ વર્ષિય મહિલા – વાડ ફળિયું- વાઝરડા,તા. સોનગઢ
27. ૪૧ વર્ષિય મહિલા – ખારખાડી ફળિયું-ધજાંબા,તા. સોનગઢ
28. ૫૦ વર્ષિય મહિલા – ખાસ ફળિયું- મલંગદેવ,તા.સોનગઢ
29. ૨૩ વર્ષિય પુરુષ – દેવળ ફળિયું-શ્રાવણિયા,તા. સોનગઢ
30. ૪૪ વર્ષિય પુરુષ – રાણીઆંબા,તા. સોનગઢ
31. ૪૦ વર્ષિય પુરુષ – રાણીઆંબા,તા.સોનગઢ
32. ૪૫ વર્ષિય પુરુષ – વાંઝા ફળિયું- ગાળકુવા,તા. સોનગઢ
33. ૬૮ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું- ઘોડચીત,તા. સોનગઢ
34. ૫૪ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું- ટાપરવાડા,તા. સોનગઢ
35. ૫૫ વર્ષિય પુરુષ – પરોઠા હાઉસ – સોનગઢ
36. ૨૭ વર્ષિય પુરુષ – પ્રતિમાનગર-સોનગઢ
37. ૪૬ વર્ષિય પુરુષ – લીમ્બી,તા.સોનગઢ
38. ૬૫ વર્ષિય પુરુષ –ડુંગરી ફળિયું- આમલપાડા,તા.સોનગઢ
39. ૫૨ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું- વાઘનેરા,તા.સોનગઢ
40. ૪૪ વર્ષિય પુરુષ – ભાણપુર,તા.સોનગઢ
41. ૫૫ વર્ષિય પુરુષ – સવાર ફળિયું- માંડળ,તા.સોનગઢ
42. ૩૪ વર્ષિય પુરુષ – આમલી ફળિયું- વાઝરડા,તા.સોનગઢ
43. ૪૬ વર્ષિય મહિલા – ઘાસિયા ફળિયું- ઘસિયા મેઢા,તા.સોનગઢ
44. ૨૮ વર્ષિય પુરુષ –બજાર ફળિયું – સીંગપુર ,તા.સોનગઢ
45. ૪૭ વર્ષિય મહિલા – પ્રતિમાનગર-સોનગઢ
46. ૨૨ વર્ષિય મહિલા – બ્રાહ્મણ ફળિયું- સોનગઢ
47. ૩૫ વર્ષિય પુરુષ – બ્રાહ્મણ ફળિયું- સોનગઢ
48. ૩૦ વર્ષિય પુરુષ – ખેરવાડા,તા.સોનગઢ
49. ૪૦ વર્ષિય પુરુષ –લીમ્બી,તા.સોનગઢ
50. ૨૫ વર્ષિય મહિલા – ઉખલદા,તા.સોનગઢ
51. ૫૮ વર્ષિય પુરુષ – નિઝર
52. ૬૫ વર્ષિય પુરુષ – મુબારકપુર,તા. નિઝર
53. ૪૭ વર્ષિય પુરુષ – મુબારકપુર,તા. નિઝર
54. ૪૫ વર્ષિય પુરુષ – મુબારકપુર,તા. નિઝર
55. ૨૬ વર્ષિય મહિલા –નવી ભીલ ભવાલી,તા. નિઝર
56. ૭૨ વર્ષિય મહિલા –સરવાળા,તા. નિઝર
57. ૭૨ વર્ષિય પુરુષ – સરવાળા,તા. નિઝર
58. ૨૫ વર્ષિય પુરુષ – વેલદા,તા. નિઝર
59. ૪૦ વર્ષિય પુરુષ – રાયગઢ,તા. નિઝર
60. ૫૮ વર્ષિય પુરુષ – વેલદા,તા. નિઝર
61. ૪૦ વર્ષિય મહિલા – વેલદા,તા. નિઝર
62. ૩૭ વર્ષિય પુરુષ – ચીખલપાડા,તા. કુકરમુંડા
63. ૩૫ વર્ષિય મહિલા – મંદિર ફળિયું – પાટી ,તા.ડોલવણ
64. ૫૫ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – કુમ્ભીયા,તા.ડોલવણ
65. ૫૫ વર્ષિય પુરુષ – ઉપલુ ફળિયું – બરડીપાડા,તા.ડોલવણ
66. ૬૦ વર્ષિય મહિલા – મંદિર ફળિયું – પીપલવાડા,તા.ડોલવણ
67. ૩૭ વર્ષિય પુરુષ – માજી સરપંચ ફળિયું – આમણિયા,તા.ડોલવણ
68. ૪૦ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું –ચુનાવાડી,તા.ડોલવણ
69. ૪૫ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – પદમડુંગરી,તા.ડોલવણ
70. ૫૦ વર્ષિય મહિલા – નહેર ફળિયું – બેડા,તા.ડોલવણ
71. ૬૭ વર્ષિય પુરુષ – તાડ ફળિયું – ડોલવણ
72. ૪૫ વર્ષિય પુરુષ – નીચલુ ફળિયું-કરંજખેડ,તા.ડોલવણ
73. ૪૧ વર્ષિય પુરુષ – ગામતળ ફળિયું – બેડા,તા.ડોલવણ
74. ૪૮ વર્ષિય પુરુષ – ભોજપુર નજીક,તા.વ્યારા
75. ૨૮ વર્ષિય પુરુષ – શીવશક્તિ –વ્યારા
76. ૪૨ વર્ષિય પુરુષ – પનવાડી –વ્યારા
77. ૨૩ વર્ષિય મહિલા – મોટુ ફળિયું – ખુરદી,તા.વ્યારા
78. ૩૫ વર્ષિય પુરુષ – બસ સ્ટોપ ફળિયું –ઝાંખરી,તા.વ્યારા
79. ૨૦ વર્ષિય મહિલા – ઘેરીયાવાવ,તા.વ્યારા
80. ૫૦ વર્ષિય મહિલા – મોટુ ફળિયું – ઉમરકુઇ,તા.વ્યારા
81. ૩૦ વર્ષિય પુરુષ – ઝાડ ફળિયું-ધાટ,તા.વ્યારા
82. ૨૮ વર્ષિય પુરુષ –વેલજીપુરા –ઘાટા,તા.વ્યારા
83. ૪૫ વર્ષિય મહિલા – ચૌધરીફળિયું – વાંસકુઇ,તા.વ્યારા
84. ૫૦ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- રામપુરા,તા.વ્યારા
85. ૪૮ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- ખોડતળાવ,તા.વ્યારા
86. ૩૯ વર્ષિય પુરુષ – રામજી મંદિર -કાનપુરા –વ્યારા
87. ૬૨ વર્ષિય મહિલા – પંચવટી- વ્યારા
88. ૪૬ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – આમ્બીયા,તા.વ્યારા
89. ૩૬ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- બાલપુર,તા.વ્યારા
90. ૬૦ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- બાલપુર,તા.વ્યારા
91. ૪૦ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું- વડપાડા,તા.વ્યારા
92. ૧૨ વર્ષિય બાળા – મોટુ ફળિયું – ખુરદી,તા.વ્યારા
93. ૫૦ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- ખોડતળાવ,તા.વ્યારા
94. ૨૨ વર્ષિય પુરુષ – ખાખરી ફળિયું- કાળાવ્યારા,તા.વ્યારા
95. ૫૬ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું- ખાનપુર,તા.વ્યારા
96. ૫૨ વર્ષિય પુરુષ – સર્જન રેસીડેન્સી-મુસા,તા.વ્યારા
97. ૪૫ વર્ષિય મહિલા – અમાસી ફળિયું- કટાસવાણ,તા.વ્યારા
98. ૨૮ વર્ષિય મહિલા – હોળી ફળિયું- કોહલી તા.વ્યારા
99. ૩૬ વર્ષિય પુરુષ – દીપલી ફળિયું- નવી ધાટ,તા.વ્યારા
100. ૨૯ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું- રામકુવા,તા.વ્યારા
101. ૫૨ વર્ષિય પુરુષ – ગોડાઉન ફળિયું- કેળકુઇ,તા.વ્યારા
102. ૨૩ વર્ષિય મહિલા – દાદરી ફળિયું- જેસીંગપુરા,તા.વ્યારા
એક્ટિવ કેસ =૮૩૨
રજા આપેલ દર્દી=૫૩
મૃત્યુ-૦૨ અન્ય કારણોસર
આજના મરણની વિગત:
મૃત્યુ-૦૨ અન્ય કારણોસર
1. ૫૫ વર્ષિય પુરુષ – પરોઠા હાઉસ – સોનગઢ
2. ૫૩ વર્ષિય પુરુષ – નવલપુર,તા.નિઝર