તાપી જીલ્લામાં આજે 103 નવા કેસ નોંધાયા : 785 કેસો હાલ એક્ટિવ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 103 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2267 પોઝિટિવ કેસો નોંધાયા છે.
વાલોડ તાલુકામાં કુલ : 21 કેસો
વ્યારા તાલુકામાં કુલ : 18 કેસો
સોનગઢ તાલુકામાં કુલ: 27 કેસો
ડોલવણ તાલુકામાં કુલ : 12 કેસો
ઉચ્છલ તાલુકામાં કુલ : 04 કેસો
નિઝર તાલુકામાં કુલ : 14 કેસો
કુકરમુંડા તાલુકામાં કુલ : 07 કેસો
૨૮-૦૪-૨૧ COVID Updates
1. ૬૮ વર્ષિય પુરુષ – દેગામા,તા.વાલોડ
2. ૩૨ વર્ષિય પુરુષ – સડક ફળિયું- દેગામા,તા.વાલોડ
3. ૩૩ વર્ષિય પુરુષ – મોરા ફળિયું- પેલાડ બુહારી,તા.વાલોડ
4. ૪૬ વર્ષિય પુરુષ – જુના કુભારવાડ – બુહારી,તા.વાલોડ
5. ૨૮ વર્ષિય પુરુષ – સાંઇ આશિર્વાદ – બુહારી,તા.વાલોડ
6. ૪૦ વર્ષિય પુરુષ – રણછોડનગર – બુહારી,તા.વાલોડ
7. ૪૨ વર્ષિય મહિલા – રુસ્તમજી પાર્ક -બાજીપુરા,તા.વાલોડ
8. ૩૭ વર્ષિય મહિલા – નદી ફળિયું- અંબાચ,તા.વાલોડ
9. ૫૦ વર્ષિય પુરુષ – પુલ ફળિયું- બાજીપુરા ,તા.વાલોડ
10. ૫૧ વર્ષિય મહિલા – વેડછી,તા.વાલોડ
11. ૫૦ વર્ષિય પુરુષ – બાજીપુરા ,તા.વાલોડ
12. ૫૮ વર્ષિય પુરુષ – ગાંધી ફળિયું- અલગટ,તા.વાલોડ
13. ૫૦ વર્ષિય મહિલા –હોળી ફળિયું- કુમ્ભીયા,તા.વાલોડ
14. ૬૦ વર્ષિય મહિલા – પોલીસ લાઇન – વાલોડ
15. ૩૦ વર્ષિય પુરુષ – ચાસા ફળિયું-તીતવા,તા.વાલોડ
16. ૪૦ વર્ષિય પુરુષ – સ્ટેશન ફળિયું- કહેર,તા.વાલોડ
17. ૨૯ વર્ષિય પુરુષ – સુગર- દાદરીયા,તા.વાલોડ
18. ૨૧ વર્ષિય પુરુષ – કોલી ફળિયું- બુટવાડા,તા.વાલોડ
19. ૩૭ વર્ષિય પુરુષ – વચલુ ફળિયું- દેગામા,તા.વાલોડ
20. ૩૭ વર્ષિય પુરુષ – મોચી ફળિયું- સીકેર,તા.વાલોડ
21. ૫૨ વર્ષિય પુરુષ – કોકણવાડ- દેગામા,તા.વાલોડ
22. ૪૦ વર્ષિય પુરુષ – લીમ્બાસોટી,તા.ઉચ્છલ
23. ૪૪ વર્ષિય પુરુષ – ભડભુંજા,તા.ઉચ્છલ
24. ૫૪ વર્ષિય મહિલા – સેલુડ,તા.ઉચ્છલ
25. ૩૬ વર્ષિય પુરુષ – આનંદપુર,તા.ઉચ્છલ
26. ૨૩ વર્ષિય પુરુષ – કલકવા,તા.ડોલવણ
27. ૫૫ વર્ષિય મહિલા – કલકવા,તા.ડોલવણ
28. ૩૦ વર્ષિય પુરુષ – જુના નાકા – ગડત,તા.ડોલવણ
29. ૬૮ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું-પાટી,તા.ડોલવણ
30. ૬૨ વર્ષિય પુરુષ – કરંજખેડ,તા.ડોલવણ
31. ૨૭ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું- હોલીપાડા,તા.ડોલવણ
32. ૩૧ વર્ષિય પુરુષ – કરંજખેડ,તા.ડોલવણ
33. ૧૭ વર્ષિય પુરુષ – અખાર ફળિયું-કરંજખેડ,તા.ડોલવણ
34. ૩૮ વર્ષિય મહિલા – સરપંચ ફળિયું-કરંજખેડ,તા.ડોલવણ
35. ૫૮ વર્ષિય મહિલા – બેડા રાયપુરા,તા.ડોલવણ
36. ૪૫ વર્ષિય મહિલા – બામણામાળદુર,તા.ડોલવણ
37. ૨૯ વર્ષિય પુરુષ – બેડા રાયપુરા,તા.ડોલવણ
38. ૬૦ વર્ષિય પુરુષ – પારસી ફળિયું-રુપવાડા,તા.વ્યારા
39. ૩૦ વર્ષિય મહિલા – બાવળી ફળિયું-લોટરવા,તા.વ્યારા
40. ૩૩ વર્ષિય મહિલા – બાવળી ફળિયું-લોટરવા,તા.વ્યારા
41. ૨૫ વર્ષિય પુરુષ – નાની કુંડળ ફળિયું- બોરખડી,તા.વ્યારા
42. ૩૨વર્ષિય મહિલા – ગોડાઉન ફળિયું-આંબિયા,તા.વ્યારા
43. ૬૬ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- વાંદરદેવી,તા.વ્યારા
44. ૪૨ વર્ષિય પુરુષ – દેબિયા ફળિયું- બાલપુર,તા.વ્યારા
45. ૪૫ વર્ષિય મહિલા – ડુંગરી ફળિયું-કાટીસકુવા,તા.વ્યારા
46. ૫૩ વર્ષિય પુરુષ – ઘાટા,તા.વ્યારા
47. ૩૩ વર્ષિય મહિલા – ડુંગરી ફળિયું- વડકુઇ,તા.વ્યારા
48. ૬૫ વર્ષિય પુરુષ – વ્યારા
49. ૫૭ વર્ષિય પુરુષ – ફડકે નિવાસ –માલિવાડ – વ્યારા
50. ૫૦ વર્ષિય પુરુષ – વ્યારા
51. ૬૪ વર્ષિય મહિલા – નવી વસાહત- બેડકુવાદુર,તા.વ્યારા
52. ૧૨ વર્ષિય બાબો – હિચકારી ફળિયું – લીમડદ્દા,તા.વ્યારા
53. ૨૬ વર્ષિય પુરુષ – રેવા ફળિયું- બેડકુવાદુર,તા.વ્યારા
54. ૪૮ વર્ષિય પુરુષ – ભોજપુર નજીક ,તા.વ્યારા
55. ૪૨ વર્ષિય પુરુષ – પાનવાડી,તા.વ્યારા
56. ૫૩ વર્ષિય પુરુષ – નહેર ફળિયું – બંધારપાડા,તા.સોનગઢ
57. ૬૦ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું – ધમોડી,તા.સોનગઢ
58. ૪૦ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – ખડકા ચીખલી,તા.સોનગઢ
59. ૨૫ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – ઘુસરગામ,તા.સોનગઢ
60. ૩૦ વર્ષિય મહિલા – દેવળ ફળિયું – કણજી,તા.સોનગઢ
61. ૪૭ વર્ષિય પુરુષ – આંબા ફળિયું – અગાસવાણ,તા.સોનગઢ
62. ૪૧ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું –માંડળ,તા.સોનગઢ
63. ૫૨ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – ચોરવાડ,તા.સોનગઢ
64. ૬૫ વર્ષિય પુરુષ – અક્ષર ફળિયું –ચીમકુવા,તા.સોનગઢ
65. ૬૬ વર્ષિય પુરુષ – માછલી ફળિયું –ધજામ્બા,તા.સોનગઢ
66. ૪૯ વર્ષિય પુરુષ – ઉતની ફળિયું – ઉખલદા ,તા.સોનગઢ
67. ૪૨ વર્ષિય મહિલા – ઉતની ફળિયું – ઉખલદા ,તા.સોનગઢ
68. ૩૮ વર્ષિય પુરુષ – ટાંકલી ફળિયું – દુમદા ,તા.સોનગઢ
69. ૪૦ વર્ષિય મહિલા – વર્કશોપ કોલોની – ઉકાઇ,તા.સોનગઢ
70. ૩૯ વર્ષિય પુરુષ – પાવર હાઉસ વર્કશોપ – ઉકાઇ,તા.સોનગઢ
71. ૬૦ વર્ષિય મહિલા – તંતાડિયા ફળિયું – ઘાસિયા મેઢા,તા.સોનગઢ
72. ૪૮ વર્ષિય મહિલા – ડુંગરી ફળિયું – સીંગપુર ,તા.સોનગઢ
73. ૫૦ વર્ષિય પુરુષ – બસ સ્ટેન્ડ ફળિયું – પાલીસકુવા,તા.સોનગઢ
74. ૨૭ વર્ષિય મહિલા – ચાંદી ફળિયું – વેલઝર,તા.સોનગઢ
75. ૩૫ વર્ષિય મહિલા – દેવજીપુરા – સોનગઢ
76. ૩૨ વર્ષિય પુરુષ – આશિર્વાદ કોમ્પ્લેક્ષ – સોનગઢ
77. ૫૬ વર્ષિય પુરુષ – જેસિંગપુરા – સોનગઢ
78. ૭૩ વર્ષિય પુરુષ – હાથી ફળિયું– સોનગઢ
79. ૩૫ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – ટાપરવાડા,તા.સોનગઢ
80. ૪૪ વર્ષિય પુરુષ – ચાર રસ્તા – ચકવાણ,તા.સોનગઢ
81. ૪૭ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – ચકવાણ,તા.સોનગઢ
82. ૨૦ વર્ષિય પુરુષ – નદી ફળિયું – મસાનપાડા,તા.સોનગઢ
83. ૪૨ વર્ષિય મહિલા – મુબારકપુર,તા.નિઝર
84. ૬૫ વર્ષિય પુરુષ – બોરઠા,તા.નિઝર
85. ૪૫ વર્ષિય પુરુષ – ભીલા જામલી,તા.નિઝર
86. ૬૪ વર્ષિય મહિલા – ખોડદ્દા,તા.નિઝર
87. ૫૦ વર્ષિય પુરુષ – ખોડદ્દા,તા.નિઝર
88. ૬૦ વર્ષિય પુરુષ – રાયગઢ,તા.નિઝર
89. ૨૦ વર્ષિય પુરુષ – બોરદા ,તા.નિઝર
90. ૨૬ વર્ષિય પુરુષ – વ્યાવલ,તા.નિઝર
91. ૫૦ વર્ષિય પુરુષ – દેવાળા,તા.નિઝર
92. ૫૦ વર્ષિય પુરુષ – સરવાળા,તા.નિઝર
93. ૩૦ વર્ષિય મહિલા – દેવાળા,તા.નિઝર
94. ૧૫ વર્ષિય કિશોર– બોરદા ,તા.નિઝર
95. ૩૫ વર્ષિય પુરુષ – નિઝર
96. ૧૭ વર્ષિય તરુણ – ભીલજામુલી,તા.નિઝર
97. ૨૮ વર્ષિય પુરુષ – બાલંબા,તા.કુકરમુંડા
98. ૨૫ વર્ષિય પુરુષ – બાલંબા,તા.કુકરમુંડા
99. ૨૯ વર્ષિય મહિલા – કુકરમુંડા
100. ૩૩ વર્ષિય પુરુષ – કુકરમુંડા
101. ૨૬ વર્ષિય મહિલા – કુકરમુંડા
102. ૨૪ વર્ષિય મહિલા – કુકરમુંડા
103. ૨૫ વર્ષિય પુરુષ – કુકરમુંડા
એક્ટિવ કેસ =૭૮૫
રજા આપેલ દર્દી=૪૬
મૃત્યુ-૦૩ અન્ય કારણોસર