તાપી જીલ્લામાં આજે 83 નવા કેસો નોંધાયા : 685 કેસો હાલ એક્ટિવ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 83 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2039 પોઝિટિવ કેસો નોંધાયા છે.
વાલોડ તાલુકામાં કુલ : 23 કેસો
વ્યારા તાલુકામાં કુલ : 15 કેસો
સોનગઢ તાલુકામાં કુલ: 22 કેસો
ડોલવણ તાલુકામાં કુલ : 05 કેસો
ઉચ્છલ તાલુકામાં કુલ : 04 કેસો
નિઝર તાલુકામાં કુલ : 09 કેસો
કુકરમુંડા તાલુકામાં કુલ : 05 કેસો
૨૬-૦૪-૨૧ COVID Updates
1. ૩૫ વર્ષિય પુરુષ – કોકણવાડ-દેગામા,તા.વાલોડ
2. ૧૦ વર્ષિય બાબો – મઢી સુગર પડાવ- બુટવાડા,તા.વાલોડ
3. ૨૬ વર્ષિય મહિલા – હાઇસ્કુલ ફળિયું- વાલોડ
4. ૩૨ વર્ષિય પુરુષ – પાદર ફળિયું- વાલોડ
5. ૫૨ વર્ષિય પુરુષ – અંબાજી શેરી- વાલોડ
6. ૪૦ વર્ષિય મહિલા – દેગામા,તા.વાલોડ
7. ૨૦ વર્ષિય મહિલા – અનમોલ પાર્ક- વાલોડ
8. ૩૬ વર્ષિય પુરુષ – તૈયબા પાર્ક- વાલોડ
9. ૨૬ વર્ષિય મહિલા – સુંદર નગર – વાલોડ
10. ૪૨ વર્ષિય પુરુષ – બજાર ફળિયું- વાલોડ
11. ૫૦ વર્ષિય પુરુષ – તળાવ ફળિયું- નાલોઠા,તા.વાલોડ
12. ૧૯ વર્ષિય મહિલા – ગામીત ફળિયું-અંધાત્રી,તા. વાલોડ
13. ૪૬ વર્ષિય પુરુષ – મોરા ફળિયું- પેલાડા બુહારી ,તા.વાલોડ
14. ૪૪ વર્ષિય મહિલા –સ્નેહ વાટિકા- વિરપોર,તા.વાલોડ
15. ૪૫ વર્ષિય પુરુષ – રજપુત ફળિયું- અંધાત્રી,તા.વાલોડ
16. ૬૫ વર્ષિય પુરુષ – જૈન ફળિયું- બુહારી,તા.વાલોડ
17. ૨૬ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું- શાહપોર,તા.વાલોડ
18. ૧૧ વર્ષિય બાબો – મંદિર ફળિયું- શાહપોર,તા.વાલોડ
19. ૪૬ વર્ષિય પુરુષ – વચલુ ફળિયું- દેગામા,તા.વાલોડ
20. ૩૨ વર્ષિય મહિલા – પટેલ ફળિયું-નનસાડ,તા. વાલોડ
21. ૨૭ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું- વેડછી,તા.વાલોડ
22. ૨૪ વર્ષિય મહિલા – ટપાલી ફળિયું-રાનવેરી,તા. વાલોડ
23. ૪૮ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું- વેડછી,તા.વાલોડ
24. ૧૫ વર્ષિય બાળા- ગલી ફળિયું- વાંસકુઇ,તા.વ્યારા
25. ૬૭ વર્ષિય મહિલા – માગતી ફળિયું-કેળકુઇ,તા. વ્યારા
26. ૫૭ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું- જેસિંગપુરા,તા.વ્યારા
27. ૨૫ વર્ષિય મહિલા – સડક ફળિયું-પનિયારી,તા. વ્યારા
28. ૬૦ વર્ષિય પુરુષ – ભાટપુર,તા.વ્યારા
29. ૫૪ વર્ષિય મહિલા – દાદરી ફળિયું- ઉંચામાળા,તા.વ્યારા
30. ૫૫ વર્ષિય પુરુષ – રામજી ફળિયું- ઉંચામાળા,તા.વ્યારા
31. ૩૬ વર્ષિય મહિલા – ખટાર ફળિયું- જેસિંગપુરા,તા.વ્યારા
32. ૫૫ વર્ષિય મહિલા – ડુંગરી ફળિયું- તાડકુવા,તા.વ્યારા
33. ૩૨ વર્ષિય મહિલા – હેપ્પી હોમ – બેડકુવા નજીક,તા.વ્યારા
34. ૨૫ વર્ષિય મહિલા – સડક ફળિયું- પનિયારી ,તા.વ્યારા
35. ૫૦ વર્ષિય મહિલા – વીરપુર,તા.વ્યારા
36. ૪૩ વર્ષિય મહિલા – તુલસીપાર્ક સોસાયટી- ચીખલી,તા.વ્યારા
37. ૭૦ વર્ષિય મહિલા – માલીવાડ- વ્યારા
38. ૪૬ વર્ષિય પુરુષ- સીંગી .તા.વ્યારા
39. ૩૨ વર્ષિય પુરુષ- ચૌધરી ફળિયું- બેડા,તા.ડોલવણ
40. ૫૧ વર્ષિય પુરુષ- ડોલવણ
41. ૫૫ વર્ષિય પુરુષ- ચૌધરી ફળિયું- બેડા,તા.ડોલવણ
42. ૫૮ વર્ષિય મહિલા – પીઠાદરા,તા.ડોલવણ
43. ૫૦ વર્ષિય મહિલા – રેંગણકચ્છ,તા.ડોલવણ
44. ૪૮ વર્ષિય પુરુષ- સડક ફળિયું- બેડી,તા.સોનગઢ
45. ૩૬ વર્ષિય પુરુષ- ખાંબલા,તા.સોનગઢ
46. ૪૨ વર્ષિય પુરુષ- માંડળ.તા.સોનગઢ
47. ૩૫ વર્ષિય પુરુષ- નિશાળ ફળિયું- ખડકા ચીખલી,તા.સોનગઢ
48. ૪૨ વર્ષિય મહિલા –ખાટીબોર ફળિયું-ડોસવાડા,તા.સોનગઢ
49. ૫૩ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું-રામપુરા,તા.સોનગઢ
50. ૩૦ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું-મૈયાલી,તા.સોનગઢ
51. ૮૪ વર્ષિય પુરુષ – પરોઠા હાઇસ –સોનગઢ
52. ૪૨ વર્ષિય મહિલા – વૃન્દાવન સોસાયટી- સોનગઢ
53. ૯૫ વર્ષિય પુરુષ – સીંગપુર,તા.સોનગઢ
54. ૩૧ વર્ષિય પુરુષ – ઘાસિયામેઢા, તા.સોનગઢ
55. ૪૦ વર્ષિય પુરુષ – પીપળકુવા, તા.સોનગઢ
56. ૩૫ વર્ષિય મહિલા –નિશાળ ફળિયું-દુમદા,તા.સોનગઢ
57. ૪૯ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું-મલંગદેવ,તા.સોનગઢ
58. ૩૫ વર્ષિય મહિલા –નિશાળ ફળિયું-ઘુસરગામ,તા.સોનગઢ
59. ૨૩ વર્ષિય મહિલા –પોસ્ટ ફળિયું-ભુરીવેલ ,તા.સોનગઢ
60. ૩૭ વર્ષિય પુરુષ – ભરવાડવાસ-ભુરીવેલ,તા.સોનગઢ
61. ૨૫ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું- આમલગુંડી,તા.સોનગઢ
62. ૪૧ વર્ષિય પુરુષ – ઉપલુ ફળિયું-ટાપરવાડા,તા.સોનગઢ
63. ૪૫ વર્ષિય મહિલા –સરપંચ ફળિયું-ગુનખડી,તા.સોનગઢ
64. ૨૦ વર્ષિય મહિલા –ગોડાઉન ફળિયું-ગુનખડી,તા.સોનગઢ
65. ૭૫ વર્ષિય પુરુષ – સોનગઢ
66. ૬૫ વર્ષિય મહિલા – ઉચ્છલ
67. ૫૩ વર્ષિય મહિલા – ઉચ્છલ
68. ૬૦ વર્ષિય મહિલા – ઝરણાપાડા,તા.ઉચ્છલ
69. ૬૦ વર્ષિય પુરુષ – સેલુડ,તા.ઉચ્છલ
70. ૨૮ વર્ષિય પુરુષ – બાલંબા,તા.કુકરમુંડા
71. ૩૫ વર્ષિય પુરુષ – ફુલવાડી,તા.કુકરમુંડા
72. ૫૦ વર્ષિય મહિલા – કુકરમુંડા
73. ૬૦ વર્ષિય પુરુષ – કુકરમુંડા
74. ૩૫ વર્ષિય પુરુષ – કુકરમુંડા
75. ૪૦ વર્ષિય પુરુષ – રાયગઢ,તા.નિઝર
76. ૧૪ વર્ષિય તરુણ – રુમકીતળાવ,તા.નિઝર
77. ૨૦ વર્ષિય પુરુષ – બોરદા,તા.નિઝર
78. ૪૫ વર્ષિય પુરુષ – વેલદા,તા.નિઝર
79. ૫૬ વર્ષિય પુરુષ –નિઝર
80. ૨૫ વર્ષિય પુરુષ – ગુજ્જરપુર,તા.નિઝર
81. ૪૫ વર્ષિય પુરુષ – બોરઠા,તા.નિઝર
82. ૪૦ વર્ષિય પુરુષ – નિઝર
83. ૩૦ વર્ષિય મહિલા – આંબેડકર ચોક – નિઝર
એક્ટિવ કેસ =૬૮૫
રજા આપેલ દર્દી=૪૮
મૃત્યુ-૦૪ અન્ય કારણોસર