તાપી જીલ્લામાં આજે 53 નવા કેસ નોંધાયા : 361 કેસો હાલ એક્ટિવ : એક કોરોના દર્દીનું મોત

પ્રતીકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 53 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1511 પોઝિટિવ કેસો નોંધાયા છે.

તારીખ- ૨૦ -૦૪-૨૦૨૧ Covid Update -Tapi
૧- ૪૦ વર્ષ , સ્ત્રી, અલગા જાવહર ફળિયું.
૨- ૭૨ વર્ષ , પુરુષ, વેદછી પોસ્ટ ફળિયું.
૩- ૪૪ વર્ષ , સ્ત્રી, ભીમપોર પટેલ ફળિયું.
૪- ૫૨ વર્ષ , પુરુષ, બુહારી વાણીવાડ
૫- ૪૫ વર્ષ , પુરુષ, દાદરીસા સુગર
૬- ૬૨ વર્ષ , સ્ત્રી, દેગામા પચાલી ફળિયું.
૭- ૬૨ વર્ષ , પુરુષ, દેગામા તોકર ફળિયું.
૮- ૪૬ વર્ષ , પુરુષ, કાહેર ટાડ ફળિયું.
૯- ૮૦ વર્ષ , સ્ત્રી, બેડકુવા નીલા ફળિયું.
૧૦- ૪૦ વર્ષ , સ્ત્રી, વાલોડ પુલ ફળિયું.
૧૧- ૫૦ વર્ષ , સ્ત્રી, દેગામા પચાલી ફળિયું.
૧૨- ૪૭ વર્ષ , પુરુષ, વાલોડ હાઈસ્કૂલ ફળિયું.
૧૩- ૩૦ વર્ષ , પુરુષ, કાંજોદ પટેલ ફળિયું.
૧૪- ૩૬ વર્ષ , પુરુષ, વિરપોર ભંડારી વાડ
૧૫- ૪૭ વર્ષ , પુરુષ, સ્યાદાલા ૫૧ ગડા
૧૬- ૪૪ વર્ષ , પુરુષ, નિશાલ ફાલિયા, મંડલ
૧૭- ૪૮ વર્ષ , સ્ત્રી, દાદરી ફાલિયા, બેડી
૧૮- ૫૦ વર્ષ , પુરુષ, ડાડાડી ફાલિયા, મોટીખેરવાન
૧૯- ૩૬ વર્ષ , પુરુષ, જીઈબી ડી-124, ઉકાઈ
૨૦- ૩૭ વર્ષ , પુરુષ, ડુંગરી ફાલિયા, પાથરડા ગામ
૨૧- ૩૧ વર્ષ , સ્ત્રી, શિવાજીનગર, સોનગઢ
૨૨- ૩૭ વર્ષ , પુરુષ, દેવજીપુરા, સોનગઢ
૨૩- ૬૦ વર્ષ , પુરુષ, ખતીબોર ફાલિયા, ડોસવાડા
૨૪- ૨૪ વર્ષ , પુરુષ, નિશાલ ફાલિયા, ખડકચિખલી
૨૫- ૪૦ વર્ષ , પુરુષ, ડેક્સિની ફાલિયા, ખંજર
૨૬- ૩૪ વર્ષ , પુરુષ, ચાપાવાડી દાદરી ફળિયું
૨૭- ૪૫ વર્ષ , પુરુષ, સદનવાન દેવલ ફળિયું
૨૮- ૪૫ વર્ષ , સ્ત્રી, લાખાલી ખાખરી ફળિયું
૨૯- ૪૯ વર્ષ , પુરુષ, ઊંચામાળા
૩૦- ૬૬ વર્ષ , સ્ત્રી, ઊંચામાળા
૩૧- ૩૫ વર્ષ , પુરુષ, વ્યારા તાપી
૩૨- ૪૩ વર્ષ , પુરુષ, સ્ટેશન રોડ વ્યારા
૩૩- ૬૦ વર્ષ , પુરુષ, વ્યારા તાપી
૩૪- ૩૦ વર્ષ , સ્ત્રી, વ્યારા દાદરી ફલિયુ
૩૫- ૬૦ વર્ષ , સ્ત્રી, કરંજખેડ પટેલ ફલ્યુ,
૩૬- ૫૯ વર્ષ , પુરુષ, ભીલભવાલી નિઝર
૩૭- ૪૮ વર્ષ , પુરુષ, હરિજન ફળિયું વ્યાવલ તા નિઝર
૩૮- ૬૧ વર્ષ , પુરુષ, પટેલ ફળિયું મુબારકપૂર તા-નિઝર
૩૯- ૩૮ વર્ષ , સ્ત્રી, પુરષોત્તમ નગર નિઝર તા- નિઝર
૪૦- ૪૦ વર્ષ , સ્ત્રી, હરિજન ફળિયું ચિચોડા તા-નિઝર
૪૧- ૨૩ વર્ષ , પુરુષ, નંદા દેવી હથોડા
૪૨- ૪૩ વર્ષ , સ્ત્રી, પો બોરઠા
૪૩- ૪૯ વર્ષ , સ્ત્રી, પિમ્પરિપાડા નિઝર
૪૪- ૩૩ વર્ષ , સ્ત્રી, રુમકિતલાવ તાલુકા નિઝર
૪૫- ૪૨ વર્ષ , પુરુષ, પો રાયગઢ ખાતે
૪૬- ૫૮ વર્ષ , પુરુષ, રુમકિતાલાવ તાલુકા નિઝર
૪૭- ૬૫ વર્ષ , પુરુષ, નિઝર તાપી
૪૮- ૬૭ વર્ષ , પુરુષ, વેલ્ડા નિઝર
૪૯- ૧૯ વર્ષ , સ્ત્રી, કરોડ ઉચ્છલ
૫૦- ૫૭ વર્ષ , સ્ત્રી, કરોડ ઉચ્છલ
૫૧- ૫૩ વર્ષ , પુરુષ, થુટી
૫૨- ૫૩ વર્ષ , સ્ત્રી, થુટી
૫૩- ૬૦ વર્ષ , પુરુષ, થુટી

એક્ટિવ કેસ = ૩૬૧
રજા આપેલ દર્દી=૧૮
આજના મરણની વિગત: મૃત્યુ-૦૧ અન્ય કારણોસર
૩૫ વર્ષિય પુરૂષ – વ્યારા, તા.વ્યારા

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *