તાપી જીલ્લામાં આજે 27 નવા કેસ : 112 કેસો હાલ એક્ટિવ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 27 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1166 પોઝિટિવ કેસો નોંધાયા છે.
૧૪-૦૪-૨૧ COVID Updates
1. ૨૫ વર્ષિય પુરુષ – ગણેશ ફળિયું-વાલોડ
2. ૩૦ વર્ષિય પુરુષ – વીરપોર,તા.વાલોડ
3. ૪૦ વર્ષિય મહિલા – આશ્રમ ફળિયું-તીતવા,તા.વાલોડ
4. ૫૦ વર્ષિય મહિલા – જુની વસાહત-અધ્યાપોર,તા.વાલોડ
5. ૫૯ વર્ષિય પુરુષ– ડુમખલ પેપર મીલ,તા. વાલોડ
6. ૩૦ વર્ષિય પુરુષ – નવા ફળિયું-વાલોડ
7. ૫૮ વર્ષિય પુરુષ – વાંકલા,તા.ડોલવણ
8. ૫૦ વર્ષિય પુરુષ– માલીવાડ- વ્યારા
9. ૪૦ વર્ષિય મહિલા – વ્યારા,તાપી
10. ૪૭ વર્ષિય પુરુષ – લીમડદા,તા.વ્યારા
11. ૩૧ વર્ષિય પુરુષ– પનવાડી- વ્યારા
12. ૬૫ વર્ષિય મહિલા- કેળકુઇ,તા.વ્યારા
13. ૫૦ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું-ધમોડી,તા.સોનગઢ
14. ૪૮ વર્ષિય મહિલા – સડક ફળિયું -બેડી,તા.સોનગઢ
15. ૧૮ વર્ષિય પુરુષ – રાણીઆંબા,તા.સોનગઢ
16. ૬૫ વર્ષિય મહિલા – દક્ષિણી ફળિયું –જુનાગામ-સોનગઢ
17. ૬૨ વર્ષિય મહિલા – રામજી ફળિયું –જુનાગામ- સોનગઢ
18. ૫૫ વર્ષિય પુરુષ-ઉકાઇ,તા.સોનગઢ
19. ૨૮ વર્ષિય પુરુષ –અલીફનગર- સોનગઢ
20. ૩૯ વર્ષિય મહિલા – શક્તિનગર- સોનગઢ
21. ૩૧ વર્ષિય પુરુષ-સાકરદા,તા.ઉચ્છલ
22. ૨૧ વર્ષિય મહિલા – વેલદા,તા.નિઝર
23. ૫૭ વર્ષિય પુરુષ-નિઝર
24. ૩૫ વર્ષિય મહિલા – નિઝર
25. ૬૯ વર્ષિય મહિલા – નિઝર
26. ૪૫ વર્ષિય મહિલા – નારાયણ નગર- નિઝર
27. ૩૮ વર્ષિય પુરુષ- ડાબરીઆંબા-ગંગથા,તા,કુકરમુંડા
એક્ટિવ કેસ =૧૧૨
રજા આપેલ દર્દી=૯