વ્યારા ખાતે રૂપિયા ૧૦ લાખની દિન-દહાડે થયેલ લૂંટનો ભેદ ઉકેલતી તાપી એલ.સી.બી.
તાપી જીલ્લાનું વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનના કાનપુરા વિસ્તારમાં ગઈ તા . ૨૪ / ૦૯ / ૨૦૧૯ ના રોજ કલાક . ૦૯ / 30 વાગ્યેનો સુમારે ફરીયાદી – ગમનલાલ જીવાજી શાહ ઉ વ ૮૭ રહેવાસી કાનપુરા કિરણ જ્યોતની સામે વ્યારા તા . વ્યારા જી . તાપી ના ઘરમાં ત્રણ અજાણ્યા ઇસમો ઉ વ આશરે ૨૦ થી વર્ષનાઓ પ્રવેશ કરી ફરીયાદીને બંધક બનાવી કોઇ સાધન વડે ફરીયાદીને કપાળ ઉપર મારી ઇજા પહોંચાડી લોહી લુહાણ કરી ઘરના કબાટ માંથી રોકડા રૂપિયા – ૧૦ , ૦૦ , ૦co / – ની લુંટ કરી નાસી ગયેલ હોય , જે અંગે વ્યારા પોલીસ સ્ટેશન ફર્ટ ગુર નં . / ૨૦૧૯ ઈ . પી . કો . કલમ – ૩૯૪ ૪૫૪ , ૩૪૨ મુજબ તા . ૨૪ / ૦૯ / ૨૦૧૯ ના રોજ ગનો રજીસ્ટર થયેલ હતો . ‘ શ્રી . એમ . ચૌધરી પોલીસ અધિક્ષક શ્રી . નાપી ના ઓએ ઉપરોકર ! લુંટનો અનડિટેકટ ગંભીર ગુનો શોધી કાઢવા સુચના આપેલ હોય , જે અન્વયે શ્રી . આર . એલ . માવાણી , નાયબ પૌલીસ અધિક્ષકશ્રી , વ્યારા વિભાગ , વ્યારા તથા શ્રી . વી . કે . પરમાર , પો . ના . પો . અધેિ વ્યાસ ના ઓએ શ્રી . ડી . એસ . લાડ , પોલીસ સબ ઈન્સપેકટર એલ . સી . બી . તાપી નાઓને ગુનો શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂ પાડેલ હૌય , જેથી શ્રી . ડી . એસ . લાડ , પોલીસ સબ ઈન્સપેકટર એલ . સી . બી . તાપી ના ઓએ તેમની એલ . સી . બી શાખાના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી લુંટનો ગુનો શોધી કાઢવા ઓપરેશન હાથ ધરેલ જેમાં શ્રી . ડી . એસ . લાડ , પોલીસ સબ ઈન્સપેકટર એલ . સી . બી . તાપી નાઓને ટેકનીકલ સર્વેલન્સ , સી . સી . ટી . વી ફુટેજ તેમજ અંગત બાતમી દ્વારા તામીલનાડુ – કર્ણાટક રાજયના તથા રાજસ્થાન રાજયના આરોપીઓ સંડોવાયેલ હોવાનું જણાય આવેલ હતુ જે અર્થે શ્રી . એન એન . ચૌધરી પોલીસ અધિક્ષકશ્રી . તાપી નાઓએ ટીમ નંબર – ૬ માં પો . સ . ઈ , શ્રી , પી . ડી . દવે , ઉચ્છલ પો . સ્ટે તથા તેમની સાથે ( ૧ ) અ . હે . કો . ગણપતસિંહ રૂપસિંહ તથા ( ૨ ) અ . હે . કો . કર્ણસિંહ અમરસિંહ તથા અ . હે . કો . સોમનાથ સંભાજી તથા ( ૪ ) અ . પો . કો . વિનોદ પ્રતાપ તથા ( ૫ ) અ પો . કો . તેજસભાઈ તુલસીરામ નાઓની ટીમને તામીલનાડુ – કર્ણાટક રાજય ખાતે આરોપીઓની તપાસ કરવા સારું મોકલવામાં આવેલ હતી ! તેમજ ટીમ નંબર – ( ૨ ) માં પો . સ . ઈ . શ્રી . આર . એચ . લોહ , ઉકાઈ પો સ્ટે તથા તેમની સાથે ( ૧ ) એ . એસ . આઈ . રાકેશભાઈ રમેશભાઈ તથા ( ૨ ) અ . હે . કો . લેબજીભાઈ પરબતભાઈ તથા ( 3 ) અ . . કો . સમીરભાઈ મદનલાલ તથા ( ૪ ) અઠે કો . સંજયભાઈ ચીમનભાઈ તથા ( ૫ ) એ પો . કો . વિપુલભાઈ બટુકભાઈ નાઓની ટીમ બનાવી રાજસ્થાન રાજય ખાતે આરોપીઓની તપાસ કરવા સારું મોકલવામાં આવેલ હતી | જે અન્વયે ટીમન નંબર – ૧ પો સ . ઈ . શ્રી . પી . ડી . દવે ઉચ્છલ પો . સ્ટે ના ઓ તામીલનાડુ – કર્ણાટક રાજય ખાતે જઈ તામીલનાડુ રાજયમાંથી ગુનામાં સંડોવાયેલ આરોપીઓની તપાસ કરતો તેમની ટીમ દ્વારા આરોપી નં . ( ૧ ) વિરેન્દ્ર ઉં । વીર ઉર્ફે મુકેશ so ર / જેસીંગ રાવણ રાજપૂત મૂળરહે . કાવતરા રામજી કી શેરી તા . બાગોર જી . જાલોર ( રાજસ્થાન ) હાલરહે . બલ્લોર બાબુ રેડીના ભાડાના મકાનમાં ક્રિષ્ના મોબાઈલની સામે તા , કા . આરેકલ ( કર્ણાટક ) તથા આરોપી નં . ( ર ) સમદાર So જગદીશદાસ વૈષ્ણવ મુળરહે . બીબલસર રાજપુતોકો વાસ તા , . જાલોર ( રસેજસ્થાન ) હાલરડું – એમ જી . રોડ , પાસે તાલુકા ઓફિસ રોડની બાજુમાં ગલીમાં એજનપેર મંદીર હોસર તા . હોસર , કિ નાગીરી ( તામીલનાડુ ) નાઓને પકડી પાડી ઉપરોકત ગુના સબંધે વધુ પુછપરછ કરતાં સદર ગુનો કરેલાની કબુલાત કરેલ હોય તેમજ સદર ગુનામાં તેઓની સાથે અન્ય ઈસમો પણ સંડાવાયેલ છે કે કેમ ? તેમજ ગુનાની માહિતી ( ટીપર ; બાબતે પુછપરછ કરતા તેઓએ વ્યારા ખાતે રહેતા – મહેન્દ્ર માલજી રાજપુરોહિત નાઓ અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે તેઓએ ઓ કામની ગુનાની જગ્યા તેમજ અન્ય માહિતી આપેલ હોવાનું જણાવેલ જે હકિકત આધારે ટીમ ઈન્ચાર્જ શ્રી . પી . ડી . દવે નાઓએ પો . સ . ઈશ્રી , ડી . એસ . લાડ , પોલીસ સબ ઈન્સપેકટર , એલ . સી . બી તાપી નાઓને હકિકત જણાવતા પો . સ . ઈશ્રી ડી . એસ . લાડ , એલ . સી . બી તાપી તથા અ . હે . કો . રાજેશભાઈ કૃષ્ણાભાઈ તથા અ . હે . કો . જગદીશભાઈ જોરારામ અ . હે . કો . ચેતનભાઈ ગજાભાઈ તથા અ . પો . કો . અનિલભાઈ રામચંન્દ્ર તથા અ . પો . કો . રાજેશભાઈ ઝલીયાભાઈ નાઓ તથા બીજા સ્ટાફના માણસો સાથે સંકલનમાં રહી ગુપ્ત બાતમી આધારે વ્યારા ખાતે રહેતા – મહેન્દ્ર માલજી રાજપુરોહિત નાઓને પુછપરછ અર્થે લાવતા, તેણે સદર ગુનો કરવા માહિતી ( ટીપ ) આપેલ હોવાની કબુલાત કરતી આરોપી – મહેન્દ્ર માલજી રાજપુરોહિત મૂળ રહે . ઈન્દ્રાણા – ૬41પ10 ) તા . સેવાના જી . બાડમેર ( રાજસ્થાન ) હાલરહે . વ્યારા નગરપાલિકા કેમ્પસ કોટવિસ્તાર તા . વ્યારા જી . તાપી નાઓને ગુનાના કામે લાવવામાં આવેલ છે આમ ઉપરોકતે લુંટનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે અને આ કામે આગળની વધુ ઘટતી કાર્યવાહી કરવા સારું ત્રણેય આરોપીઓને વ્યારા પો . સ્ટે ખાતે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે . આમ , ઉપરોકત દિવસની રૂપિયા ૧૦ લાખનો લુંટનો ગુનો શ્રી . ડી . એસ . લાડ , પોલીસ સબ ઈન્સપેકટર , એલ . સી . બી . તાપી તથા શ્રી પી . ડી . દવે પો . સ . ઈ ઉચ્છલ પો . સ્ટે તથા અ . હે . કો . રાજેશભાઈ કૃષ્ણાભાઈ તથા અ . પો . કો . તેજસ તુલશીરામ ના ઓ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ એનાલીસીસ કામગીરી કરી ઉપરોકત ટીમને જરૂરી માહિતી પુરી પાડી આરોપીઓને ઝડપી પાડી લુંટનો ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.