તાપી : 03 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા : ત્રણેય વ્યારાનાં

પ્રતિકાત્મક તસ્વીર
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 03 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 532 પોઝિટિવ કેસો નોંધાયા છે.
તા.૨૩-૦૯-૨૦ Updates
1. ૫૦ વર્ષિય પુરુષ – બેન્ક ઓફ બરોડાની ઉપર- કાનપુરા,વ્યારા
2. ૫૦ વર્ષિય મહિલા– દત્તકૃપા સોસાયટી-વ્યારા
3. ૨૯ વર્ષિય પુરુષ – તક્ષશિલા એપાર્ટમેન્ટ,સુરતી બજાર- વ્યારા
એક્ટિવ કેસ = ૫૬
રજા આપેલ દર્દી=૧૪