GSTR-4 અને GSTR-10 ની મુદતમાં વધારો કરવામાં આવ્યો

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્ષમાં ૧.૫૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા કમ્પોઝીટ કારદાતાઓએ ફાઇલ કરવાના GSTR-4 અને વાર્ષિક રિટર્ન GSTR-10ની મુદતમાં વધારો કરવાને પરિણામે કરદાતાઓને દંડ ભરવામાંથી મુક્તિ મળી છે. GSTR-4 ની મુદત તા.૩૧ મી ઓક્ટોબર અને GSTR-10 ની મુદત તા.૩૧ મી ડિસેમ્બર-૨૦ કરવામાં આવી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other