તાપી જિલ્લાનો વરસાદ : ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૨૧૯૬ મી.મી. અને સૌથી ઓછો ઉચ્છલ તાલુકામાં ૮૦૩ મી.મી. વરસાદ નોંધાયો

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતી બ્યુરો; વ્યારા)  : તાપી જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસોથી કેટલી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. ફલડ કંટ્રોલ તરફથી પ્રાપ્ય આંકડાઓ મુજબ તા. ૧૮.૦૯.૨૦ના રોજ સવારે ૦૬:૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક સુધીમાં કુકરમુન્ડા તાલુકામાં સૌથી વધુ ૭૪ મી.મી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં વાલોડ ૧૭૨૭મી.મી, સોનગઢ ૧૪૯૭મી.મી, ડૉલવણ ૨૧૯૬મી.મી, વ્યારા ૧૭૫૭મી.મી., કુકરમુન્ડા ૧૦૫૧મી.મી, ઉચ્છલ ૮૦૩મી.મી. અને નિઝરમાં ૯૮૫મી.મી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ડોલવણ તાલુકામાં ૨૧૯૬મી.મી. અને સૌથી ઓછો ઉચ્છલ તાલુકામાં ૮૦૩મી.મી. વરસાદ નોંધાયો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *