તાપી : કોરોનાનાં કેસો ચારસોનાં ઉપર : બે દર્દીઓનાં મોત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 404 પોઝિટિવ કેસો નોંધાયા છે.
તા.૦૭-૦૯-૨૦ Updates
1. ૪૨ વર્ષિય પુરુષ – વૃન્દાવન સોસાયટી- બુહારી,તા.વાલોડ
2. ૪૭ વર્ષિય પુરુષ – ખોડિયાર ફળિયું-પેલાડ બુહારી,તા.વાલોડ
3. ૩૪ વર્ષિય પુરુષ – મોરા ફળિયું- પેલાડ બુહારી,તા.વાલોડ
4. ૧૯ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું-કલમકુઇ,તા.વાલોડ
5. ૬૨ વર્ષિય મહિલા – રામજી મંદિર-કાનપુરા-વ્યારા
6. ૪૩ વર્ષિય પુરુષ – માલીવાડ-વ્યારા
7. ૫૭ વર્ષિય પુરુષ – અમરદીપ સોસાયટી-વ્યારા
8. ૩૫ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું-કેળકુઇ,તા.વ્યારા
9. ૩૫ વર્ષિય પુરુષ – નવસી નગર- ઉંચામાળા,તા.વ્યારા
10. ૨૫ વર્ષિય પુરુષ – નવસી – ઉંચામાળા,તા.વ્યારા
11. ૩૫ વર્ષિય પુરુષ – નવસી – ઉંચામાળા,તા.વ્યારા
12. ૫૮ વર્ષિય મહિલા – વાણિયાવાડ-જુનાગામ-સોનગઢ
13. ૪૮ વર્ષિય પુરુષ- માણેકપુર,તા.ઉચ્છલ
14. ૪૮ વર્ષિય પુરુષ- KAPS – ટાઉનશીપ- અણુમાલા
. એક્ટિવ કેસ- 86
. આજે રજા આપેલ દર્દી – 12
વ્યારામાં સારવાર દરમ્યાન બે કોરોના દર્દીઓનાં મોત
૧.
વ્યારાની કોવિડ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી ઉંમર- ૭૫ વર્ષ; સ્ત્રી રહેવાસી – કેડ્કુઈ, તા- વ્યારા, જિલ્લા- તાપી તા- ૦૫-૦૯-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે તા-૦૬-૦૯-૨૦૨૦ ના રોજ રાત્રે ૦૯:૧૦ વાગે અવસાન પામેલ છે. અવસાનનું મુખ્ય કારણ સદન કાર્ડિઓ રેસ્પાયરેટરિ અરેસ્ટ – ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ સાથે હાઇપરટેંસન – ડાયાબિટીસ મેલાઇટીસ – મેટાબોલીક એસીડોસીસ – સેપ્ટીસેમિયા અને એક્યુટ રીનલ ફેઇલર સાથે એક્યુટ રેસ્પાયરેટરિ ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ – સિવિયર ન્યુમોનિયા સાથે કોવિડ-૧૯ ડિસીઝ હૉઈ શકે છે.
૨.
વ્યારાની કોવિડ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી ઉંમર-૫૨ વર્ષ; સ્ત્રી રહેવાસી – જુનાગામ તા- સોનગઢ, જિલ્લા- તાપી તા- ૦૫-૦૯-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે આજ રોજ તા-૦૭-૦૯-૨૦૨૦ ના રોજ સાવરે ૦૬:૪૫ વાગે અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ સદન કાર્ડિઓ રેસ્પાયરેટરિ અરેસ્ટ – એક્યુટ રેસ્પાયરેટરિ ડિસટ્રેસ સીંડ્રોમ સાથે સિવિયર ન્યુમોનિયા – સેપ્ટિસેમીયા – હાઇપરટેંસન – ડાયાબિટીસ મેલાઇટીસ સાથે કોવિડ-૧૯ ડિસીઝ હૉઈ શકે છે.