તાપી : આજે નવા 12 કેસો નોંધાયા : બે દર્દીઓનાં મોત

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 12 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 326 પોઝિટિવ કેસો નોંધાયા છે. અને બે કોરોના દર્દીઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે.

તા.૦૨-૦૯-૨૦ Updates
1. ૩૪ વર્ષિય પુરુષ – ફ્લાવર સીટી-કાનપુરા,તા.વ્યારા
2. ૬૨ વર્ષિય પુરુષ – GH ક્વાર્ટર્સ
3. ૨૯ વર્ષિય પુરુષ – પરિશ્રમ પાર્ક-વ્યારા
4. ૩૫ વર્ષિય પુરુષ – વૃંદાવનધામ સોસાયટી-કાનપુરા,તા.વ્યારા
5. ૨૪ વર્ષિય પુરુષ – વસંતવાડી-ઇન્દુ રોડ-વ્યારા
6. ૩૫ વર્ષિય મહિલા- મિત્તલ નગર-વ્યારા
7. ૫૫ વર્ષિય પુરુષ- કૈવલનગર,ઢોડિયાવાડ,વ્યારા
8. ૧૨ વર્ષિય મહિલા- બારી ફળિયું-અંધારવાડીદુર,તા.ડોલવણ
9. ૮ વર્ષિય પુરુષ – વેલદા,તા.નિઝર
10. ૫૨ વર્ષિય પુરુષ- શિવાજી ચોક- કુકરમુંડા
11. ૫૩ વર્ષિય પુરુષ- KAPS
12. ૫૨ વર્ષિય પુરુષ- KAPS

. એક્ટિવ કેસ- 45
. આજે રજા આપેલ દર્દી – 09

વ્યારામાં સારવાર દરમ્યાન બે કોરોના દર્દીઓનું મોત

1. વ્યારાની કોવિડ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી ઉંમર-૫૧ વર્ષ; પુરુષ રહેવાસી – ઉંચામાલ, તા- વ્યારા, જિલ્લા- તાપી તા- ૩૦-૦૮-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે આજ રોજ તા-૦૨-૦૯-૨૦૨૦ ના રોજ સવારે ૦૯:૩૦ વાગે અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ મેટાબોલીક એનસેફાલોપેથી – હાયપોનેટ્રેમિયા – મેટાબોલીક એસીડોસીસ – ડાયાબિટીક કિટોએસીડોસીસ – હાઇપરટેંસન એક્યુટ રેસ્પાયરેટરિ ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ સાથે સિવિયર ન્યુમોનિયા સાથે કોવિડ-૧૯ ડિસીઝ હૉઈ શકે છે.

2. વ્યારાની કોવિડ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી ઉંમર-૫૦ વર્ષ; પુરુષ રહેવાસી – ફ્લાવર સીટી તા- વ્યારા, જિલ્લા- તાપી તા- ૨૫-૦૮-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે આજ રોજ તા-૦૧-૦૯-૨૦૨૦ ના રોજ રાત્રે ૧૧:૫૩ વાગે અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ સદન કાર્ડિઓ રેસ્પાયરેટરિ અરેસ્ટ – એક્યુટ રેસ્પાયરેટરિ ફેઇલર સાથે સિવિયર ન્યુમોનિયા – ટયુબરક્યુલોસીસ સાથે ક્રોનિક કિડનિ ડિસીઝ ડાયાબિટીસ મેલાઇટીસ અને હાઇપરટેંસન સાથે કોવિડ-૧૯ ડિસીઝ હૉઈ શકે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *