સરકારનો નિણર્ય : સુરત સહિત 5 શહેરોમાં 70 માળની બિલ્ડીંગો બનશે

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ગુજરાતનાં CM વિજયભાઈ રૂપાણીએ સુરત સહિત અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર શહેરોમાં હવે 2500 ચો.મી.માં 50 અને 3500 ચો.મી.માં 70 માળની બિલ્ડીંગો ઉભી કરી શકાશે. જે અંગે સ્ટ્રક્ચર સેફટી,ફાયર સેફટી અને ટેક્નિકલ મુદાની સમીક્ષા માટે એક ટેક્નિકલ કમિટીની રચના કરવામાં આવશે.30 મીટરથી પોહળા રસ્તાને પણ મંજૂરી અપાશે.ચાર્જ સાથે ઉંચી બિલ્ડીંગો માટે મહત્તમ 5.4 FSI આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *