ઉમરપાડા તાલુકાનાં વતની અને GPCCના મંત્રી નારસિંગભાઈ વસાવા કોરોનાની લપેટમાં : સારવાર હેઠળ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકાનાં વતની અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિનાં મંત્રી નારસિંગભાઈ વસાવા કોરોનાની લપેટમાં આવી ગયા છે. આજથી ત્રણ દિવસ પહેલાં એમને કોરોનાના લક્ષણ લાગતાં અને રિપોર્ટ ટેસ્ટ કરાવતાં કોરોના પોઝીટીવ આવતાં છેલ્લા ત્રણ દિવસથી ભરૂચ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલ પામલેન્ડ ખાતે સારવાર માટે દાખલ થયા છે, હાલમાં એમની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *