તાપી જિલ્લામાં આજરોજ સાંજ સુધી વધુ ૪ પોઝીટીવ કેસો ઉમેરાયા

પ્રતિકાત્મક તસ્વીર
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આજરોજ સાંજ સુધી વધુ ૪ પોઝીટીવ કેસો ઉમેરાયા૩ છે. કોરોનાના નવા નોંધાયેલા કેસો નીચે મુજબ છે.
૧) ૭૫ વર્ષિય પુરુષ – કોર્ટ વિસ્તાર,વ્યારા
૨) ૬૮ વર્ષિય મહિલા– બાપુનગર,વાલોડ
૩) ૫૫ વર્ષિય મહિલા – વાલનેરી મંદિર ચોક,કુકરમુંડા
૪) ૩૮ વર્ષિય મહિલા – સ્ટાફ ક્વાર્ટર,સા.આ.કે.સોનગઢ
જિલ્લાનાં કુલ કેસ -૧૦૬
રજા આપેલ -૬૧
હાલમાં એકટીવ કેસ -૪૨