સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થતાં પ્રજામાં આનંદની લહેર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ત્રણ દિવસબાદ આજે મોડી સાંજે સુરત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં પ્રજાજનો અને ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી છે, સુરત જિલ્લાના માંગરોળ, ઓલપાડ, માંડવી, ઉમરપાડા તાલુકાઓ સહીત માંગરોળ, મોસાલી, કીમ, કોસંબા, નવાપરા, મોટાબોરસરા, પાલોદ, કરંજ, તડકેશ્વર વગેરે વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવા પામ્યો છે, છેલ્લા ત્રણ દિવસથી વ્યાપક ગરમી પડતી હતી, વરસાદ પડતાં ગરમીનો પારો નીચે ઉતરી જવા પામ્યો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other