વ્યારાના રામકબીર નગર સોસાયટીમાં કોરોના કેસ નોંધાયો

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં  વ્યારા નગરમા વધુ એક કોરોના કેસ નોંધાયો છે.

વ્યારા નગરનાં રામ કબીર નગર સોસાયટીમા રહેતા 61 વર્ષનાં  પુરુષનો કોરોના રીપોર્ટ પણ આજરોજ પોઝિટિવ આવ્યો છે. તેમને તા:-૦૬-૦૭-૨૦ના ના રોજથી તાવ, શરદી, ખાંસી અને અશક્તિ તકલીફ શરૂ થઇ હતી. તારીખ:- ૦૮-૦૭-૨૦૨૦ના રોજ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે વધુ તપાસ અર્થે ગયા હતા.જ્યા તેમનુ સેમ્પલ લેવામાં આવેલ હતુ.જે તા-૦૯-૦૭-૨૦ ના રોજ કોરોના પોઝીટીવ આવતા વધુ સારવાર અર્થે જનરલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other